1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

8 ડોલર વાળા બ્લુ ટિક સબ્સ્ક્રિપ્શનના રિલોન્ચમાં રોક 

દિલ્હી:એલન મસ્કે ટ્વિટર બ્લૂ વેરિફિકેશન બેજને ફરીથી લોંચ કરવા પર રોક લગાવી દીધી છે, હવે તે સંસ્થાઓ માટે વિવિધ રંગની તપાસ માટે ઉપયોગ કરી શકે છે. એલન મસ્કે સોમવારે જણાવ્યું હતું કે,સેવાને પ્લેટફોર્મ પર પાછી લાવવા માટે ટ્વિટરે તેની બ્લુ ટિક સબ્સ્ક્રિપ્શન સેવાના પુનઃપ્રારંભને થોભાવ્યું છે.મસ્કએ એક ટ્વિટમાં જણાવ્યું હતું કે,જ્યાં સુધી પ્રતિરુપણને રોકવામાં આવ્યો […]

ઉનાળામાં જ નહીં, શિયાળામાં પણ ગાડીના એસીની સર્વિસ કરાવવી જરૂરી, જાણો કેમ?

નવી દિલ્હી :  શું તમે જાણો છો તમારી કારના એસીને માત્ર ઉનાળામાં જ નહીં, શિયાળામાં પણ સર્વિસની જરૂર છે? ઉનાળાની શરૂઆત સાથે જ મોટાભાગના લોકો કારનું એસી ચેક કરાવી લે છે અને એમાં જરૂરી ગેસ કે અન્ય બાકી નીકળતું કામ કરાવી લે છે. ઉનાળામાં જેમ ઘરના એસીની વધુ જરૂર પડે છે, એમ જ આપણે કારનું […]

લિપસ્ટિકની માંગ વધવાની સાથે જ અર્થશાસ્ત્રીઓનો મંદીનો અંદેશો : જાણો લિપસ્ટિક થિયરી

નવી દિલ્હી:  વૈશ્વિક અર્થતંત્ર હાલમાં મોંઘવારી અને મંદીના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધે વૈશ્વિક અર્થવ્યવસ્થાના સંકટમાં વધારો કર્યો છે. કોરોના મહામારીનો સામનો કર્યા પછી માંડ માંડ થાળે પડી રહેલી અર્થવ્યવસ્થા હવે ફરી જોખમમાં હોય એમ લાગી રહ્યું છે. વાસ્તવમાં અમેરિકા અને યુરોપમાં ફરી લિપસ્ટિકનું વેચાણ વધવા લાગ્યું છે. આ સૂચવે છે કે ફરી […]

હવે જલવાયુ પરિવર્તનના કારણે થયેલા નુકસાનની ભરપાઈ દુનિયાએ કરવી પડશે, કોપ-27માં સ્પેશિયલ ફંડ બનાવવા પર સહમતિ

મિસ્ર : મિસ્રમાં ચાલી રહેલ સંયુક્ત રાષ્ટ્ર જલવાયુ સમિટ વિશ્વના દેશો સાથે એક લાંબી ચર્ચા પછી સમાપ્ત થઇ છે. જલવાયુ પરિવર્તન અને તેની અસરોના કારણે પીડિત ગરીબ દેશોની મદદ કરવા માટે ‘નુકસાન અને ક્ષતિ’ કોષ સ્થાપિત કરવાના કરાર પર સહમતિ સધાઈ છે. આ નિર્ણયને કલાઈમેટ એકટિવિસ્ટો સહિત ઘણાં દેશોએ આવકાર્યો છે. ‘નુકસાન અને ક્ષતિ પૂર્તિ’ […]

પુતિનની Satan-2 મિસાઈલનું સફળ પરીક્ષણ: માત્ર છ જ મિનિટમાં બ્રિટનને ખલાસ કરી શકે છે.

રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન રશિયાએ નવી હાઈપરસોનિક ન્યુક્લિયર મિસાઈલ શેતાન-2નું પરીક્ષણ કર્યું છે. આ મિસાઈલ માત્ર છ મિનિટમાં 1,600 માઈલ દૂર બ્રિટનને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. એપ્રિલમાં આ મિસાઈલના પ્રથમ પરીક્ષણ પછી પુતિને કહ્યું હતું કે તે વિશ્વની કોઈપણ સંરક્ષણ પ્રણાલીમાં ટ્રેસ થયા  વિના તબાહી મચાવી શકે […]

સૌથી વધુ સફળ રહેલી ફિલ્મોમાંની એક ‘કાંતારા’ હવે ઓટીટી પર રજૂ થવાની તૈયારી, જાણો ક્યારે અને ક્યાં થઇ રહી છે રિલીઝ?

  સૌથી વધુ હીટ ફિલ્મોમાં સામેલ થનારી સપ્તમી ગૌડાની ફિલ્મ ‘કાંતારા’એ રિલીઝ થયા બાદ બોક્સ ઓફિસ પર જાણે ધૂમ મચાવી દીધી છે. અત્યાર સુધી દર્શકો આ ફિલ્મને થિયેટરમાં જઈને માણી આવ્યા છે, ત્યારે હવે ફિલ્મ દર્શકોના ઘરે આવવાની તૈયારી કરી રહી છે. હવે આ ફિલ્મને આવતાં અઠવાડિયે એમેઝોન પ્રાઈમ પર રિલીઝ કરવામાં આવી રહી છે. […]

એલન મસ્ક જ્યાં લોકોને બરતરફ કરે છે, ત્યાં બીજી બાજુ જગુઆર કંપનીએ પોતાની કંપનીમાં જોડાવા માટે લોકોને સામેથી બોલાવ્યા 

મુંબઈ : જેમ જેમ Meta Platforms Inc., Twitter Inc. અને અન્ય ટેક કંપનીઓ પોતાના કર્મચારીઓની છટણી કરી રહી છે, ત્યારે ‘જૂનું એટલું સોનું’ના ભાવ સાથે કેટલીક અગ્રગણ્ય કંપનીઓ આવા કર્મચારીઓને ખુલ્લાં દિલે આવકારી રહી છે. હાલમાં જ લક્ઝરી કાર નિર્માતા કંપની જગુઆર લેન્ડ રોવરે શુક્રવારે જણાવ્યું હતું કે તે સેલ્ફ ડ્રાઇવિંગથી લઈને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇલેક્ટ્રિફિકેશન […]

આકાશ એર દસ ડિસેમ્બરથી વિશાખપટ્ટનમ- બેંગલુરુ રૂટ પર ઉડ્ડયન સેવા શરૂ કરશે.

બેંગલુરુ :  આકાશ એરે 10 ડિસેમ્બરથી બેંગલુરુથી વિશાખાપટ્ટનમ સુધીની સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી હતી, આ વર્ષે ઓગસ્ટમાં આકાશ એર લોન્ચ થયા પછી તેની સેવાના વિસ્તારનું આ 10મું સ્થળ હશે. શહેર-આધારિત એરલાઈને તાજેતરમાં 26 નવેમ્બરથી પુણે અને બેંગલુરુને રોજની બે-બે દૈનિક ઉડાન અને 10 ડિસેમ્બરથી એ જ રૂટમાં ત્રણ ફેરા સાથે જોડવાની જાહેરાત કરી હતી. […]

જેટ એરવેઝે 60% સ્ટાફને બિન પગારી રજા પર મોકલ્યો, તો કેટલાક કર્મચારીઓના પગારમાં 50% સુધીનો ઘટાડો.

જેટ  એરવેઝે સિનીયર પોસ્ટના કર્મચારીઓ સહિત તેના લગભગ 60 ટકા કર્મચારીઓને 1 ડિસેમ્બરથી ત્રણ મહિના માટે બિન પગારી (LWP) રજા પર મોકલવાનું નક્કી કર્યું છે. એરવેઝે કેટલાક કર્મચારીઓના પગારમાં પણ 50 ટકા સુધીનો ઘટાડો કર્યો છે. જાલાન-કાલરોક કન્સોર્ટિયમ દ્વારા  જે દિવસે  એરવેઝને પુનર્જીવિત કરવા માટેની બીડ જીતવામાં આવી, તે દિવસે તેણે એ અંગે પોતાના નિવેદનમાં […]

‘ગોડફાધર’થી લઈને ‘સીતા રામમ’ સુધી, OTT પર આ આખું અઠવાડિયું વધુ રોચક રહેશે, તો શું તમે બનાવ્યો તમારો વિકેન્ડ પ્લાન?

જો તમે પણ ડિજિટલ પ્લેટફોર્મ પર મૂવીઝ અને વેબ સિરીઝ જોવાના શોખીન છો, તો શું તમે તમારું લિસ્ટ અપડેટ કર્યું? આ અઠવાડિયે OTT પર ચાર નવી ફિલ્મ્સ અને વેબ સિરીઝથી તમારું આખું વિકેન્ડ જબરજસ્ત જઈ શકે છે! દક્ષિણના સુપરસ્ટાર ચિરંજીવી અને સલમાન ખાનની એક્શન ફિલ્મ ‘ગોડ ફાધર’ આજે રાત્રે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થાવ જઈ રહી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code