1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

હવે Google Maps પર દેખાશે તમારું ઘર, જાતે જ રજિસ્ટર કરી શકો છો Location

જો તમારું ઘર એવા લોકેશન પર છે જ્યાં પહોંચવામાં લોકોને પરેશાની થાય છે અને લોકો રસ્તો ભટકી જાય છે તો હવે તમારી પાસે તેનું જોરદાર સોલ્યૂશન છે. જોકે હવે તમે તમારા લોકેશનને ગૂગલ મેપ્સ પર રજિસ્ટર કરી શકો છો. તેનાથી લોકો ગૂગલ મેપ પર તમારું લોકેશન શોધીને સરળતાથી તમારા ઘરે પહોંચી જશે. તો ચાલો જાણીએ […]

CSER: સેન્ટ્રલ મિકેનિકલ એન્જિનીયરિંગ રિસર્ચે ઇલેક્ટ્રિક ટિલર લોન્ચ કર્યું

કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ (સીએસઆઇઆર)ના ડાયરેક્ટર જનરલ અને વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન વિભાગ (ડીએસઆઇઆર)ના સચિવ ડૉ. એન. કલાઇસેલ્વીએ દુર્ગાપુરમાં સેન્ટ્રલ મિકેનિકલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ઇલેક્ટ્રિક ટિલરનું અનાવરણ કર્યું હતું. સીએસઆઈઆર-સીએમઈઆરઆઈની નવીન ટેકનોલોજીનો દરજ્જો દેશના ખેડૂત સમુદાયમાં 80 ટકાથી વધુ હિસ્સો ધરાવતા નાનાથી સીમાંત ખેડૂતોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે કરવામાં આવ્યો છે. આ ખેડૂતો, […]

દેશમાં 6.80 લાખ શંકાસ્પદ સિમકાર્ડની વેરિફિકેશન બાદ બંધ કરાશે

નવી દિલ્હીઃ સાયબર ક્રાઇમને રોકવા અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનને વધુ સુરક્ષિત બનાવવા માટે, ટેલિકોમ વિભાગ સક્રિય થયું છે. ટેલિકોમ વિભાગને લગભગ 6 લાખ 80 હજાર નકલી અને ગેરકાયદેસર મોબાઇલ નંબર મળ્યા છે. વિભાગને શંકા છે કે આ તમામ સિમ કાર્ડ અમાન્ય અથવા નકલી ઓળખના પુરાવા (POI) અને સરનામાના પુરાવા (POA) તેમજ KYC દસ્તાવેજોનો ઉપયોગ કરીને મેળવવામાં આવ્યા […]

‘દૂરદર્શન’નો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના યુગમાં પ્રવેશ, બે AI એન્કર AI કૃષ અને AI ભૂમિ લોન્ચ કરાશે

નવી દિલ્હીઃ દૂરદર્શન વધુ એક માઈલસ્ટોન હાંસલ કરવા જઈ રહ્યું છે. 9 વર્ષની અપાર સફળતા પછી, ડીડી કિસાન 26મી મે 2024ના રોજ ભારતના ખેડૂતો માટે એક નવા દેખાવ અને નવી શૈલી સાથે આવી રહ્યું છે. જ્યાં ચેનલનું પ્રેઝન્ટેશન એક નવા સ્વરૂપમાં જોવા મળશે. ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’ના આ યુગમાં દૂરદર્શન કિસાન દેશની પહેલી એવી સરકારી ટીવી ચેનલ બનવા જઈ રહી […]

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કેમેરા દ્વારા આ રાજ્યમાં રૂ. 365 કરોડનો દંડ વસૂલાયો

કેરળના ઉદ્યોગ પ્રધાન પી રાજીવે જણાવ્યું હતું કે, માર્ગ અકસ્માતોને રોકવા માટે રાજ્ય સરકારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) કેમેરા દ્વારા એક વર્ષ પહેલાં લગાવેલા 365 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો છે. “સરકારે ટ્રાફિક અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે AI સિસ્ટમ લાગુ કરી હોવા છતાં, લોકોના એક વર્ગે આ પગલાનો વિરોધ કર્યો હતો,” મંત્રીએ મેડિકલ ટ્રસ્ટ હોસ્પિટલ દ્વારા આયોજિત […]

સપ્ટેમ્બરમાં બદલાશે ઘણા નિયમો, બાયોમેટ્રિક્સ વગર સિમ કાર્ડ નહીં મળે

નવી દિલ્હીઃ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) એ ટેલિકોમ એક્ટ 2023 લાગુ કરવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ટેલિકોમ એક્ટ 2023 આગામી 15 સપ્ટેમ્બર 2024થી લાગુ કરવામાં આવશે. મતલબ કે નવી સરકાર બન્યાના 100 દિવસમાં આ કાયદો લાગુ કરવામાં આવશે. આ નિયમમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે જે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ટેલિકોમ એક્ટ […]

કાળા હોઠ શરમનું કારણ બની ગયા હોય તો રોજ કરો આ વસ્તુઓનો ઉપયોગ

કાળા હોઠ હોવાને લીધે ઘણી વાર લોકો પરેશાન રહે છે, તેનાથી છુટકારો મેળવવા માટે તે ઘણા પ્રયાસ પણ કરે છે. પણ તેમને અસર નથી દેખાતી. એવામામ તમે કેટલાક ઘરેલું ઉપાય કરી શકો છે. કાળા હોઠને ગુલાબી બનાવવા માટે તમે કેટલાક ઘરેલું ઉપાય કરી શકો છો.સુર્યના હાનિકારક કિરણો, ઘુમ્રાન, વિટામિન બી 12ની કમી, કેફિનનું સેવન આ […]

ભારત ટૂંક સમયમાં વિશ્વની બીજી સૌથી મોટી શહેરી મેટ્રો સિસ્ટમ બની જશે: હરદીપ પુરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, ભારત ટૂંક સમયમાં વિશ્વની બીજી સૌથી મોટી શહેરી મેટ્રો સિસ્ટમ બની જશે. તેમણે છેલ્લા દાયકામાં શહેરી મેટ્રો પરિવહનમાં નોંધપાત્ર પ્રગતિની પણ પ્રશંસા કરી હતી. રાષ્ટ્રીય રાજધાનીમાં આયોજિત એક કાર્યક્રમમાં બોલતા પુરીએ મેટ્રો રાઇડર્સશિપમાં નોંધપાત્ર વધારા પર ભાર મૂક્યો હતો. જેમાં એકલા દિલ્હી કેપિટલ […]

નંબર બદલવા છતા WhatsAppના જૂના ડેટા હવે સરળતાથી મળી જશે, જાણો કેવી રીતે

વોટ્સએપ પર નંબર બદલવો ખૂબ જ સરળ બની ગયો છે. પહેલા જ્યારે નંબર બદલાતો ત્યારે દરેકને તેની જાણકારી આપવી પડતી હતી, પરંતુ હવે એવું નથી. હવે જો તમે જૂના વોટ્સએપ નંબરને નવામાં બદલો છો, તો તેની સૂચના આપમેળે બધા સંપર્કોને મોકલવામાં આવશે. નંબર બદલવો સરળ છે પરંતુ તે ફોટા, વીડિયો અને મેસેજનું શું થશે જે […]

ઉનાળામાં બાઈકની સલામતી માટે આટલું કરો, નહીં લાગી શકે છે આગ

દેશભરમાં હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. આવી સ્થિતિમાં, લોકો લાંબી સવારી માટે તેમની બાઇક પર નીકળે છે. જો તમે ઉનાળાની ઋતુમાં તમારી બાઇકની યોગ્ય કાળજી ન રાખો તો આગની ઘટના બની શકે છે. તમે ઉનાળામાં ઘણી બાઈકમાં આગ લાગવાના સમાચાર સાંભળ્યા હશે. જો કે, તમે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને તમારી બાઇકને સુરક્ષિત રાખી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code