1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

RBIનો રેપો રેટને 6.5% પર યથાવત રાખવાનો નિર્ણય

નવી દિલ્હી : શુક્રવારે RBI ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા નવી નાણાકીય નીતિની જાહેરાત કરવામાં આવી છે. RBIએ રેપો રેટને 6.5% પર રાખવાનો નિર્ણય લીધો છે. આ સાતમી વખત છે જ્યારે RBIએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. છેલ્લી વખત ફેબ્રુઆરી 2023માં રેપો રેટમાં 0.25%નો વધારો કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, વ્યાજ દરોની સમીક્ષા કરવા […]

લો બોલો, જોબ માટે આવેલી ક્લિક ઉપર યુવાને ક્લિક કરતા બેંક ખાતુ થયું ખાલી

નવી દિલ્હીઃ દેશમાં ઈન્ટરનેટના વપરાશ વધવાની સાથે ઓનલાઈન ઠગાઈ કરનારા સાઈબર ઠગો પણ વધારે સક્રિય બન્યાં છે અને લોકો સાથે ઠગાઈ આચરવા માટે નવી નવી તરકીબો અજમાવી રહ્યાં છે. દરમિયાન એક સોશિયલ મીડિયા યુઝર્સએ દાવો કર્યો છે કે, તેને એચઆરના નામે ઈન્ટરવ્યુ માટે એક વેબ લિંક મળી હતી. જેની ઉપર ક્લિક કર્યાં બાદ બેંક ખાતામાંથી […]

IPL 2024:  બોલર મયંક યાદવની તેજ ગતિની બોલીંગ પાછળનું ગણિત જાણો

મુંબઈઃ 21 વર્ષના યુવા બોલર મયંક યાદવે IPL 2024માં પોતાની ફાસ્ટ બોલિંગથી બધાને ચોંકાવી દીધા છે. તેની બોલિંગ એટલી ફાસ્ટ છે કે મોટા બેટ્સમેન રન બનાવી શકતા નથી અને આઉટ થઈ રહ્યા છે. મયંક યાદવના બોલની સ્પીડનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, આઈપીએલની આ સિઝનમાં અત્યાર સુધી કોઈ તેના કરતા વધુ ઝડપી બોલ […]

સાદું દહીં ખાવાને બદલે આ વસ્તુઓ સામેલ કરો, સ્વાદ બમણો થઈ જશે

દૈનિક આહારમાં દહીંનો સમાવેશ કરવો એ એક આરોગ્યપ્રદ વિકલ્પ છે. પરંતુ દરરોજ સાદું દહીં ખાવું કંટાળાજનક હોઈ શકે છે. તેથી, અમે તમારા માટે કેટલીક વાનગીઓ લાવ્યા છીએ, જેને તમે દહીંની મદદથી તૈયાર કરી શકો છો. આ વાનગીઓને આરોગવાથી સ્વાદ પણ બમણી થશે. હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. જેથી લોકો દહીં અને છાસનો ઉપયોગ […]

ભારતીય વાયુસેના દ્વારા પાન ઈન્ડિયા ઈમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી સક્રિય કરાઈ

નવી દિલ્હીઃ ભારતીય સુરક્ષા એજન્સીઓની ચાલી રહેલી કવાયત ગગન શક્તિ-24ના ભાગ રૂપે, ભારતીય વાયુસેના (IAF) એરક્રાફ્ટે તાજેતરમાં કાશ્મીર ખીણમાં ઉત્તરીય સેક્ટરમાં ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી (ELF)થી સંચાલન કર્યું હતું. મોટી સંખ્યામાં સૈનિકોને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ રાત્રે ચિનૂક, Mi-17 V5 અને ALH Mk-III હેલિકોપ્ટરનો ઉપયોગ કરીને એર લેન્ડ કરવામાં આવ્યું હતું. IAF અન્ય ક્ષેત્રોમાં […]

સોનાની તસ્કરીના કેસમાં ગુનેગારને સાઉદી અરેબિયાથી ભારત પરત લવાયો

નવી દિલ્હીઃ બે દાયકા પહેલાના 18.5 કિલો સોનાની દાણચોરી કેસમાં ફરાર આરોપી શૌક્ત અલીને સીબીઆઈના પ્રયાસોના કારણે સાઉદી અરેબિયાથી ભારતમાં લાવવામાં સફળતા મળી હોવાનું જાણવા મળે છે. આરોપી સાથે ઈન્ટરપોલે રેડ નોટિસ જાહેર કરી હતી.  નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ વર્ષ 2020માં સોનાની દાણચોરીનો કેસ નોંધ્યો હતો. શૌકત અલી આ કેસમાં આરોપી છે, જેને ભારત લાવવામાં આવ્યો […]

પાકિસ્તાનની લાહોર હાઈકોર્ટના 3 ન્યાયમૂર્તિઓને શંકાસ્પદ પાઉડર લગાવેલા ધમકી ભર્યા પત્રો મળ્યાં

નવી દિલ્હીઃ પાકિસ્તાનની લાહોર હાઈકોર્ટના 3 ન્યાયમૂર્તિઓને ધમકી ભર્યો પત્ર મળ્યો હતો. જેની ઉપર કોઈ પ્રકારનો પાવડર લગાવવામાં આવ્યો હતો. આ પહેલા ઈસ્લામાબાદ હાઈકોર્ટના જસ્ટીસોને પણ આવા ધમકી ભર્યા પત્ર મળ્યાં હતા. પંજાબ પ્રાંતના એક સિનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, પત્રને પાઉડરની તપાસ માટે લેબમાં મોકલવામાં આવ્યો છે. આ પાઉડર એંથ્રેસ હોવાની આશંકા વ્યક્ત […]

ઉત્તરાખંડમાં દબાણ કરીને મજારો બનાવવાનું મોટુ ષડયંત્ર છેઃ પુષ્કર ધામી

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ યુનિફોર્મ સિવિલ કોડ એટલે યુસીસીને મુદ્દે જણાવ્યું હતું કે, આ લોકોના હિત માટે છે. આ દરમિયાન તેમણએ દાવો કર્યો હતો કે, લોકસભા ચૂંટમીમાં ભાજપનો ભવ્ય વિજય થશે અને નરેન્દ્ર મોદી ફરી એકવાર દેશના વડાપ્રધાન બનશે. તેમણે જણાવ્યું હતું કે, પીએમ મોદી ઉત્તરાખંડના દિલમાં રહે છે. પીએમ મોદીને રાજ્યની […]

અરવિંદ કેજરિવાલે જેલમાં બેઠા-બેઠા પત્ની મારફતે મોકલાવ્યો સંદેશ, જાણો શું કહ્યું

નવી દિલ્હીઃ લીકર પોલીસી કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ જેલવાસ ભોગવી રહ્યાં છે. દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલની પત્ની સુનીતાએ પતિએ જેલમાંથી મોકલેલો સંદેશ સોશિયલ મીડિયા મારફતે શેર કર્યો હતો. સુનીતાએ પતિ અરવિંદ કેજરિવાલે મોકલેલો પત્ર વાંચતા જણાવ્યું હતું કે, તમારા કેજરિવાલે જેલમાંથી તમામ ધારાસભ્યો માટે સંદેશ મોકલ્યો છે. પત્રમાં કેજરિવાલે જણાવ્યું હતું કે, હું જેલમાં […]

નેપાળ બોર્ડરથી એક કાશ્મીરી સાથે 2 પાકિસ્તાનીઓની ધરપકડ, ભારતમાં ઘૂસવાની કોશિશ કરતું ચીની યુગલ પણ ઝડપાયું

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી વચ્ચે મહારાજગંજ જિલ્લાથી લાગેલી ભારત-નેપાળ બોર્ડર પર સુરક્ષા એજન્સીઓએ 3 શકમંદોની એટીએસને સોંપણી કરવામાં આવી છે. જણાવવામાં આવે છે કે ઝડપાયેલા લોકોમાં 2 પાકિસ્તાની અને એક જમ્મુ-કાશ્મીરનો વતની છે. અધિકારીઓએ આમની પાસેથી પાકિસ્તાની પાસપોર્ટ પણ જપ્ત કર્યો છે. જો કે આ  આખા મામલામાં જિલ્લાના અધિકારીઓએ મૌન સેવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code