1. Home
  2. લોકસભા ઈલેક્શન 2024

લોકસભા ઈલેક્શન 2024

વોટ ફોર નોટ કેસમાં સુપ્રીમ કોર્ટની ટીપ્પણી, નાણાં લઈને સવાલ કરવા તો ઝેર-કેન્સર જેવું

નવી દિલ્હી: વોટ ફોર નોટ કેસમાં સોમવારે આપેલા એક મોટા ચુકાદા સમયે સુપ્રીમ કોર્ટે કહ્યું કે નાણાં લઈને સવાલ કરવો તો ઝેર જેવું છે. આ ચીજ તો કેન્સર જેવી બીમારી સમાન છે. આના પર તાત્કાલિક રોક લાગવી જોઈએ. આ વાત ટોપ કોર્ટના ચુકાદા બાદ એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયે જણાવી હતી. અશ્વિની ઉપાધ્યાય મુજબ, આજે સુપ્રીમ કોર્ટના […]

વોટના બદલામાં નોટ પર સાંસદોને રાહત નહીં, જૂનો ચુકાદો પલટતા સુપ્રીમ કોર્ટ કહ્યું ઘૂસણખોરીની છૂટ નથી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે નોટના બદલામાં વોટ આપવાના મામલામાં સાંસદોને કોઈપણ પ્રકારની છૂટથી ઈન્કાર કર્યો છે. સુપ્રીમ કોર્ટની સાત ન્યાયાધીશોની બંધારણીય ખંડપીઠે સોમવારે આ ચુકાદો આપ્યો છે. આ પ્રકારે સુપ્રીમ કોર્ટે પોતાના જ જૂના ચુકાદાને પલટી નાખ્યો છે. સુપ્રીમ કોર્ટે અનુચ્છેદ-105ને ટાંકતા કહ્યું છે કે ઘૂસણખોરીના મામલામાં સાંસદોને પણ કઈ રાહત આપી શકાય નહીં. 1993માં […]

લોકસભા ચૂંટણીઃ ભાજપાએ 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડશે

નવી દિલ્હીઃ આગામી લોકસભા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા લંબાણપૂર્વકના મંથન બાદ આજે શનિવારે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં 195 જેટલા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યાં છે. આ યાદીમાં 34 મંત્રીઓને પડતા મુકવામાં આવ્યાં છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વાર વારાણસી બેઠક ઉપરથી ચૂંટણી લડશે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેએ […]

પશ્ચિમ બંગાળ દેશ અને ઘણા પૂર્વીય રાજ્યો માટે પૂર્વીય દ્વાર તરીકે કામ કરે છે: PM મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લાના કૃષ્ણનગરમાં 15,000 કરોડ રૂપિયાની બહુવિધ વિકાસ પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી હતી અને તેનો શિલાન્યાસ કર્યો હતો. આજની વિકાસલક્ષી યોજનાઓ વીજળી, રેલ અને માર્ગ જેવા ક્ષેત્રો સાથે સંકળાયેલી છે. આ પ્રસંગે જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે પશ્ચિમ બંગાળને વિકસિત રાજ્ય બનાવવાની દિશામાં વધુ એક પગલું છે. […]

રાહુલ ગાંધીને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી, ગૃહ મંત્રાલયે વધારી સુરક્ષા

નવી દિલ્હી: મહારાષ્ટ્રની નાસિક પોલીસને ઈનપુટ મળ્યા છે કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને તેમના પિતા રાજીવ ગાંધીની જેમ બોમ્બથી ઉડાડી દેવામાં આવશે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ પર તેમની ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન બોમ્બથી હુમલો થવાની શક્યતા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ઈનપુટ મળ્યા બાદ રાહુલ ગાંધીના નિવાસસ્થાનની સુરક્ષા વધારી દીધી છે. તેની સાથે દિલ્હી પોલીસ, […]

Lok Sabha Election 2024: પશ્ચિમ બંગાળનું રાજકીય સમીકરણ, શું છે જાતિ-ધર્મનું ગણિત?

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં આ વખતે પશ્ચિમ બંગાળની ધરતી પરથી રાજકારણની દિશા નક્કી થવાની છે. જ્યારથી રાજ્યમાં ભાજપનું ઉત્થાન થયું છે, બંગાળનું રાજકારણ પણ બદલાતું જોવા મળ્યું છે. એક તરફ લેફ્ટ નભલું પડયું છે, તો ભાજપ એટલું જ મજબૂત દેખાય રહ્યું છે. સ્થિતિ એવી બની ચુકી છે કે તૃણમૂલ કોંગ્રેસ સત્તામાં છે અને ભાજપ મુખ્ય […]

લોકસભા ચૂંટણી નહીં લડે પૂર્વ ક્રિકેટર અને સાંસદ ગૌત્તમ ગંભીર

અમદાવાદઃ નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય ક્રિકેટર અને ભાજપના સાંસદ ગૌત્તમ ગંભીરે પોતાના સોશિયલ મીડિયા ઉપર રાજનીતિથી હાલ દૂર જવાના સંકેત આપ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, પાર્ટીના અધ્યક્ષ જે.પી.નડ્ડાને મને રાજકીય કર્તવ્યોથી મુક્ત કરવા અનુરોધ કર્યો છે જેથી ક્રિકેટ ઉપર ધ્યાન કેન્દ્રીત કરી શકું. મને લોકોની સેવા કરવાનો મોકો આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી […]

Lok sabha elections 2024: કુમાર વિશ્વાસ અને નુપૂર શર્મા લડશે યુપીથી ચૂંટણી, વીઆઈપી બેઠક પરથી ભાજપ ટિકિટ આપે તેવી શક્યતા

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીની ઘોષણાના કાઉન્ટડાઉન વચ્ચે તમામ રાજકીય પક્ષોએ કમર કસવાનું શરૂ કર્યં છે. ચૂંટણી પંચ લોકસભાની ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષોને ચૂંટણી પ્રચાર દરમિયાન સંયમ રાખવાની સલાહ આપી રહ્યું છે. ત્યારે અહેવાલ છે કે ભાજપ રાયબરેલી બેઠક પર કોઈ બ્રાહ્મણ ચહેરાને મેદાનમાં ઉતારવાની તૈયારીમાં છે. રાયબરેલીથી ભાજપના ઉમેદવાર તરીકે જે કેટલાક નામો ચર્ચામાં છે, […]

લોકસભા ચૂંટણી 2024: પહેલા ઈલેક્શનથી અત્યાર સુધી વસ્તીમાં ચાર ગણો-વોટર્સના 6 ગણો વધારો, વોટિંગમાં 21%ની છલાંગ

નવી દિલ્હી: આગામી દિવસોમાં લોકસભા ચૂંટણીની તારીખોની ઘોષણા થવાની છે. ગત કેટલાક માસથી ચૂંટણી પંચ મતદાતા યાદીને અપડેટ કરી રહ્યું છે. ઉમેદવારોના નામાંકનની આખરી તારીખ સુધીમાં યાદીને અપડેટ કરવાનું ચાલુ રહેશે. ચૂંટણી પંચે ફેબ્રુઆરીની શરૂઆતમાં કહ્યુ હતુ કે અત્યાર સુધી તેણે 96.9 કરોડ મતદાતાને રજિસ્ટર્ડ કર્યા છે, જે 2019ની લોકસભા ચૂંટણી કરતા 6 ટકા વધુ […]

હિમાચલમાં કૉંગ્રેસની સરકાર તો બચી ગઈ, પણ લોકસભા ચૂંટણીમાં સમીકરણો બદલાશે

શિમલા: હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની બેઠકો ગુમાવ્યા બાદ કોંગ્રેસે તાત્કાલિક અસરથી પોતાની સરકારને તો બચાવી લીધી છે. પરંતુ તેની સામે હવે સૌથી મોટું સંકટ લોકસભાની ચૂંટણી છે, કારણ કે 6 બળવાખોર ધારાસભ્યો પર કાર્યવાહી બાદ તેમના પ્રભાવવાળા વિસ્તારો પર પાર્ટીને મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેવી શક્યતા છે. હિમાચલ પ્રદેશની રાજનીતિ પર પકડ ધરાવનારા વિશેષજ્ઞોનું કહેવું છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code