કોમનવેલ્થ ગેમ્સ 2022: ભારતને 20મો ગોલ્ડ મેડલ મળ્યો,બેડમિન્ટનમાં લક્ષ્ય સેને સિંગલ્સમાં જીત્યો ગોલ્ડ મેડલ
બેડમિન્ટનમાં ભારતને વધુ એક ગોલ્ડ સિંગલ્સમાં ભારતનો દબદબો લક્ષ્ય સેને સિંગલ્સમાં જીત્યો ગોલ્ડ મેડલ મુંબઈ:ભારતના સ્ટાર શટલર લક્ષ્ય સેને પણ કોમનવેલ્થ ગેમ્સમાં પોતાની પ્રતિભાની ચમક પાથરી છે.લક્ષ્ય સેને મેન્સ સિંગલ્સની ફાઇનલમાં મલેશિયાના એનજી ટી યોંગને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.યોંગે કિદામ્બી શ્રીકાંતને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને લક્ષ્યે હવે તેના ભારતીય સાથી ખેલાડીનો બદલો […]


