1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

અભ્યાસ માટે 15 મિનિટ અને નહાવા માટે 30 મિનિટ,બાળકનું ટાઈમ ટેબલ સોશિયલ મીડિયા પર છવાયું,વાંચીને લોકો ખુશ થયા

બાળપણ એ આપણા બધા માટે સૌથી કિંમતી સમય છે. આ એકમાત્ર એવો સમય છે જ્યાં કોઈ જવાબદારીઓ નથી, કોઈ ચિંતા નથી, કોઈ દબાણ નથી. બધુ જ ધ્યાન મોજ-મસ્તી કરવા પર છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરવામાં આવી છે, જેને વાંચીને તમારા બાળપણની યાદો તાજી થઈ જશે. આ પોસ્ટ @Laiiiibaaaa દ્વારા ટ્વિટર પર […]

30 જૂન સુધી પાનને આધાર કાર્ડ સાથે લિંક કરવું જરૂરી,નહીં તો થશે આ નુકસાન !

જૂન મહિનો પૂરો થવા આવી રહ્યો છે અને એક મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરવા માટે તમારી પાસે ત્રણ દિવસ બાકી છે. અમે PAN કાર્ડને આધાર (PAN-Aadhaar Link) સાથે લિંક કરવાની વાત કરી રહ્યા છીએ, જેની અંતિમ તારીખ 30 જૂન 2023 છે. આ કામ કરવા માટે અગાઉ 31 માર્ચ 2023ની તારીખ નક્કી કરવામાં આવી હતી. પરંતુ ફરીથી […]

2023 ના અંત સુધીમાં સૂર્ય ભયંકર પ્રકોપ બતાવશે,વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી

સૂર્યના કિરણો ધીમે ધીમે જીવલેણ બની રહ્યા છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે પૃથ્વી પર સૂર્યના કિરણોનો હુમલો તેના અનુમાન કરતા ઘણો વધારે હશે. પરિસ્થિતિ જણાવી રહી છે કે આ વખતે સોલાર સ્ટોર્મ પૃથ્વીના જીવો માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. વૈજ્ઞાનિકોએ આશંકા વ્યક્ત કરી છે કે સૂર્યનું તાપમાન ચરમસીમાએ પહોંચી ગયું છે. નિષ્ણાતોએ […]

હવાઈ મુસાફરી વખતે મુસાફરોના ફોન કેમ ફ્લાઈટ મોડ રાખવા સૂચના અપાય છે જાણો કારણ…

જો તમે ક્યારેય હવાઈ મુસાફરી કરી હોય, તો તમે જોયું જ હશે કે જેવી ફ્લાઈટ ટેકઓફ કરવા જાય છે, બધા મુસાફરોને સૂચના આવે છે કે તેઓએ તેમના સ્માર્ટફોનને ફ્લાઈટ મોડ પર અથવા સ્વીચ ઓફ કરી દે. ફ્લાઇટ 2 કલાકની હોય કે 2 દિવસની, જો તમે પ્લેનમાં મુસાફરી કરી રહ્યા છો, તો તમારે કોઈપણ સંજોગોમાં ફોનને […]

ભારતીય સેનાની સાથે જોડાયેલી શૈક્ષણિક સંસ્થાઓ પણ પાકિસ્તાનની હેકર્સના નિશાના ઉપર

નવી દિલ્હીઃ જ્યારે પણ પડોશી દેશ પાકિસ્તાને ભારત તરફ આંખ ઉઘાડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને ભારતીય સેનાના હાથે નુકસાન સહન કરવું પડ્યું. આ જ કારણ છે કે, ભારતીય સેના હંમેશા પાકિસ્તાનના નિશાના પર રહે છે, પરંતુ હવે પાડોશી દેશની નાપાક નજર દેશની ટોચની શૈક્ષણિક સંસ્થાઓ પર પણ છે. ભારતીય સુરક્ષા સંશોધકોએ આ અંગે એલર્ટ જાહેર […]

ભારતમાં ઈન્ટરનેટ કનેક્ટિવિટીમાં સુધારો, ઈન્ટરનેટ સ્પીડમાં વધારો

છેલ્લા કેટલાક વર્ષોમાં ઈન્ટરનેટના મામલે ભારતમાં ઘણો સુધારો જોવા મળી રહ્યો છે. ભારતમાં ઈન્ટરનેટ કનેક્ટિવિટીમાં સુધારો થઈ રહ્યો છે અને ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. આ દરમિયાન ઈન્ટરનેટ મામલે ભારતને વધુ એક મોટી સફળતા મળી છે. ઈન્ટરનેટ સ્પીડ રેન્કિંગમાં ભારત હવે 56માં સ્થાને પહોંચી ગયું છે. રિપોર્ટ અનુસાર, ભારતમાં મોબાઈલ પર ઈન્ટરનેટની […]

ભારત-અમેરિકા AI અને ક્વાન્ટમ ટેકનોલોજીના વિકાસ માટે સાથે મળીને કામ કરશે : સ્મૃતિ ઇરાની

નાસા અને ઇસરો સાથે મળીને કામ કરશે. માઇક્રોન ટેકનોલોજીએ ભારતમાં કરોડોનું રોકાણનો નિર્ણય લીધો નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા સાથે મળીને કૃત્રિમ બુદ્ધિમત્તા-AI અને ક્વાન્ટમ ટેકનોલોજીના વિકાસ અને કોમર્શિયલ ઉપયોગ માટે સાથે મળીને કામ કરશે. આ હેતુથી બે કરોડ ડોલરની ગ્રાન્ટની મંજુરી અપાઈ છે. ભારત અમેરિકા સંયુક્ત ક્વાન્ટમ સંકલન વ્યવસ્થા ઉદ્યોગ, શિક્ષણવિદો અને સરકાર વચ્ચે […]

પિંક વોટ્સએપ અંગે મુંબઈ અને તેલંગાણા પોલીસે ફોન વપરાશકારોને આપી ચેતવતી

મુંબઈઃ સોશિયલ મીડિયા પર રોજ નવા નવા પ્રકારના કૌભાંડો સામે આવી રહ્યાં છે, તેનું મોટું કારણ એ છે કે લોકો સોશિયલ મીડિયા પર વધુ સમય વિતાવી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર વિશ્વાસ પણ કરી રહ્યા છે. બીજી તરફ સોશિયલ મીડિયા મારફતે લોકોને ફસાવતી ટોળકી સક્રીય બની છે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપ દ્વારા દરરોજ અનેક […]

આ એક કારણથી ડૂબી ગયું હતું ટાઈટેનિક! 111 વર્ષ પહેલા થયેલા અકસ્માતની સંપૂર્ણ વાર્તા અહીં જાણો

દિલ્હી : વર્ષ 1912માં એટલાન્ટિક મહાસાગરમાં ડૂબી ગયેલા ટાઈટેનિક જહાજ દુર્ઘટનાની ફરી એકવાર ચર્ચા થઈ રહી છે. તેનું કારણ એ છે કે એક સબમરીન જે તેના ભંગાર બતાવવા માટે પાંચ લોકોને લઈ ગઈ હતી તે ગુમ થઈ ગઈ હતી. કંપની ઓશનગેટે સબમરીનમાં સવાર તમામ પાંચ લોકોના મોતની પુષ્ટિ કરી છે. એવા અહેવાલો છે કે મુસાફરોએ […]

પ્રથમ ગગનયાન મિશન ઓગસ્ટમાં લોન્ચ થશે,ઈસરોના અધ્યક્ષે કહ્યું- આવતા વર્ષે માનવરહિત મિશનની તૈયારી

મુંબઈ : ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)ના અધ્યક્ષ એસ સોમનાથે જણાવ્યું હતું કે ભારતનું પ્રથમ માનવયુક્ત અવકાશ મિશન ‘ગગનયાન’ ઓગસ્ટના અંતમાં લોન્ચ કરવામાં આવશે, જ્યારે માનવરહિત મિશન આવતા વર્ષે લોન્ચ કરવામાં આવશે. ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL) ખાતે એક કાર્યક્રમની બાજુમાં સોમનાથે કહ્યું, “ગગનયાન મિશન માટે અમે એક નવું રોકેટ બનાવ્યું છે જે શ્રીહરિકોટામાં તૈયાર છે.” […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code