Homeગુજરાતીટેકનોલોજીસીએમ યોગી આદિત્યનાથને રીલનો ચસકો લાગ્યો, ત્રણ કલાકમાં બે ઈન્સ્ટા રીલ અપલોડ...

સીએમ યોગી આદિત્યનાથને રીલનો ચસકો લાગ્યો, ત્રણ કલાકમાં બે ઈન્સ્ટા રીલ અપલોડ કરી

લખનૌ, 3 સપ્ટેમ્બર, 2026 – ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 3 કલાકની અંદર સતત બીજી રીલ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. મથુરાના પ્રવાસ પહેલાં મુખ્યમંત્રીએ જે રીલ પોસ્ટ કરી છે, તેમાં લખ્યું છે કે રાધે-રાધે, હું બ્રજની પવિત્ર ધરતી પર પહોંચી રહ્યો છું. જન્માષ્ટમીની શુભેચ્છાઓ.

એવું માનવામાં આવી રહ્યું છે કે મુખ્યમંત્રીનો આ નવો અંદાજ, જેન ઝી (Gen Z) અને યુવાનોને પાર્ટી તરફ આકર્ષિત કરવાનો નવો પ્રયાસ છે.

આ પહેલાં મુખ્યમંત્રી જ્યારે પૂરની સ્થિતિની સમીક્ષા માટે ફર્રુખાબાદ જઈ રહ્યા હતા, ત્યારે પણ એક વીડિયો પોસ્ટ કર્યો હતો.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular