1. Home
  2. ગુજરાતી
  3. ઈઝરાયેલનું પ્રધાનમંત્રીપદ સંભાળતા યાયર લેપિડ,પીએમ મોદીએ પાઠવ્યા અભિનંદન
ઈઝરાયેલનું પ્રધાનમંત્રીપદ સંભાળતા યાયર લેપિડ,પીએમ મોદીએ પાઠવ્યા અભિનંદન

ઈઝરાયેલનું પ્રધાનમંત્રીપદ સંભાળતા યાયર લેપિડ,પીએમ મોદીએ પાઠવ્યા અભિનંદન

0
Social Share
  • ઈઝરાયેલનું પ્રધાનમંત્રીપદ સંભાળતા યાયર લેપિડ
  • પીએમ મોદીએ પાઠવ્યા અભિનંદન
  • નફતાલી બેનેટનો પણ આભાર માન્યો

 દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલનું પ્રધાનમંત્રીપદ સંભાળવા બદલ યાયર લેપિડને અભિનંદન પાઠવ્યા છે.મોદીએ ભારતના સાચા મિત્ર હોવા બદલ નફતાલી બેનેટનો પણ આભાર માન્યો છે.

વડાપ્રધાનએ ટવિટ કરીને કહ્યું કે;”ઈઝરાયેલનું પ્રધાનમંત્રીપદ ગ્રહણ કરવા બદલ @yairlapid ને હાર્દિક શુભેચ્છાઓ અને હાર્દિક અભિનંદન. હું સંપૂર્ણ રાજદ્વારી સંબંધોના 30 વર્ષની ઉજવણી કરતી વખતે અમારી વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે આતુર છું.”

“ભારતના સાચા મિત્ર બનવા બદલ મહામહિમ @naftalibennett નો આભાર.હું અમારી ફળદાયી ક્રિયાપ્રતિક્રિયાઓની કદર કરું છું અને તમારી નવી ભૂમિકામાં તમને સફળતાની આશા વ્યક્ત કરું છું.”

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code