ઠંડીની ઋતુમાં દૂધ સાથે આ વસ્તુઓનું સેવન રોગપ્રતિકારક શક્તિને બનાવે છે મજબૂત
- શિયાળામાં કરો ખજૂર અને દૂધનું સવેન
- કેસર વાળું દૂધ પણ શિયાળામાં ઉત્તમ
હાલ શિયાળો ચાલી રહ્યો છે ઠંડીના કારણે અનેક લોકો બીમાર પડી રહ્યા છે.હાર્ડ થ્રીજવી દેતી ઠંડી પડી રહી છે આવી સ્થિતિમાં દરરોજ સવારે ગરમ દૂધ સાથે કેટલીક વસ્તુઓ પીવી જોઈએ જેનાથી ઠંડીમાંથઈ પણ રાહત મળે અને સાથે જ રોગપ્રતિકારક શક્તિ પણ વધે,આ સહીત જો તાવ આવવાની શરુઆત થતી હશે તો તે અટકશે સાથે જ દિવસ એનર્જીથી ભરપુર રહે છે.
શિયાળો આવે એટલે ખજૂર ક્યાથી ભૂલાય,ખજૂર એટલેશિયાળામાં ખાવોત ખોરાક જો તમે ખજૂરને દૂધમાં ઉકાળઈને તે દૂધનું સેવન કરો છો તો તમારી અનેક સમસ્યામાં રાહત મળે છે.
શિળઆની સવારે અથવા રાત્રે સુતા વખતે એક ગ્લાસ ગરદળ વાળું દૂધ પીવું જોઈએ બેક્ટેરિયલ,એન્ટી-ઇન્ફ્લેમેટરી,એન્ટી-કેન્સર ગુણધર્મો હોય છે, જે વાયરલ ઇન્ફેકશન સામે રક્ષણ આપે છે.સાથે જ રોગપ્રતિકારક શક્તિને વધારે છે,શરીરમાં થતા દુખાવાને અને પેટની સમસ્યાને પણ દૂર કરે છએ
દૂધમાં બદામનો પાવડર નાખીને પીવામાં આવે તો દિવસ દરમિયાન એનર્જી ભરપુર મળી રહી છે ,સાથે જ બદામ ત્વચા માટે પણ ગુણકારી ગણાય છે જે ત્વચાને નિખારે છે, અને બદામથી પેટ પણ ભરાય છે.
આ સાથે જ શિયાળામાં સૂઠ નાખઈને દૂધ પીવાથી શરદી ખાસી ગળાની સમસ્યામાં રાહત મળે છે કારણ કે આદુમાં વિટામિન,આયર્ન,કેલ્શિયમ,એન્ટી ઓક્સિડેન્ટ,એન્ટિ-વાયરલ ગુણો જે સમાયેલા છે તે તમારી રોગપ્રતિકાર શક્તિમાં વધારો કરે છે.
ખજૂરને દૂધમાં ઉકાળીને પીવો. તેમાં એન્ટી ઓક્સિડેન્ટ્સ,એન્ટિ-વાયરલ તત્વો,વિટામિન અને આયર્ન હોય છે,જે શરીરને સ્વસ્થ રાખે છે.
દૂધમાં હળદર મિક્ષ કરીને પીવા સિવાય પણ અન્ય રસ્તાઓ છે.જે હળદરના અનેક ફાયદાઓ બતાવે છે.હળદરનો ઉપયોગ દૂધમાં મિક્ષ કર્યા સિવાય અન્ય જગ્યાએ પણ થાય છે.કોરોના જેવી બીમારીઓથી બચવા માટે આ પ્રકારે હળદરનો ઉપયોગ કરવો ફાયદાકારક સાબિત થઇ શકે છે.