Site icon Revoi.in

આ મહાસાગરનું નામ ભારતના નામ પરથી પડ્યું છે, જાણો છો તમે?

Social Share

શું તમે એક એવા મહાસાગર વિશે જાણો છો, જેનું નામ ભારતના નામ પર રાખવામાં આવ્યું છે?

મહાસાગરોના નામ તમેને ખબર જ હશે, દુનિયાભરમાં સાત મહાસાગર છે. એવામાં તમે જાણો છો કયા મહાસાગરનું નામ ભારતા નામ પરથી છે?

પૃથ્વીનો 70 ટકા ભાગમાં પાણી સમુદ્રના રૂપમાં છે. જે ઘણા જરૂરી સંસાધનો પુરા પાડે છે.

મહાસાગર એટેલે પાણી, જે પૃથ્વીને જીવંત રાખવાનું કામ કરી રહ્યું છે. જુવન પાણીથી જ છે.

આ જ કારણ છે કે વિશ્વ મહાસાગર દિવસ દર વર્ષે 8 જૂને ઉજવવામાં આવે છે. આ મહાસાગર એશિયા, ઓસ્ટ્રેલિયા, ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા વચ્ચે છે.

વાસ્તવમાં, આપણે હિંદ મહાસાગરની વાત કરીએ છીએ. આ મહાસાગર હિંદ મહાસાગર છે જેને ભારતીય મહાસાગર પણ કહેવામાં આવે છે. આ વિશ્વનો ત્રીજો સૌથ મોટો મહાસાગર છે.

જે એશિયા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને હિંદ મહાસાગરના ટાપુઓ વચ્ચે હાજર છે. આર્કટિક મહાસાગરએ વિશ્વના સૌથી નાના મહાસાગરોમાંનો એક છે. જે આર્કટિક ક્ષેત્રમાં ઉત્તર ધ્રુવની આસપાસ છે.

#IndianOcean#OceanNames#GeographyFacts#Oceanography#MarineScience#WorldOceans#IndianOceanFacts#GlobalOceans#EnvironmentalAwareness#OceanConservation#EarthsOceans#OceanDay#MarineEcosystem#OceansOfTheWorld#OceanEducation

Exit mobile version