Homeગુજરાતીડોની પોલો એરપોર્ટના ઉમેરા સાથે અરુણાચલ પ્રદેશમાં પર્યટનને પ્રોત્સાહનની કલ્પના: PM

ડોની પોલો એરપોર્ટના ઉમેરા સાથે અરુણાચલ પ્રદેશમાં પર્યટનને પ્રોત્સાહનની કલ્પના: PM

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇટાનગરમાં ડોની પોલો એરપોર્ટના ઉમેરા સાથે અરુણાચલ પ્રદેશમાં પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહનની કલ્પના કરી છે. તેમણે અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી  પેમા ખાંડુ દ્વારા શેર કરાયેલ વિડિઓમાં દર્શાવવામાં આવેલા મનોહર દૃશ્યોની પણ પ્રશંસા કરી હતી.

અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુના ટ્વીટને ટાંકીને, પીએમ મોદીએ કહ્યું હતું કે, “સરસ લાગે છે! અને, નવા એરપોર્ટ અને ફ્લાઈટ્સ ઉમેરવા સાથે, વધુ લોકો અરુણાચલ પ્રદેશની સરળતાથી મુલાકાત લઈ શકશે અને ત્યાંના હૂંફાળું આતિથ્યનો અનુભવ કરી શકશે.”

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular