1. Home
  2. ગુજરાતી
  3. ફ્રેન્ચ ઓપનઃ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પી. વી. સિંધુ સહિત 11 ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે
ફ્રેન્ચ ઓપનઃ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પી. વી. સિંધુ સહિત 11 ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે

ફ્રેન્ચ ઓપનઃ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પી. વી. સિંધુ સહિત 11 ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે

0
Social Share

નવી દિલ્હીઃ પેરિસમાં આજથી શરૂ થનારી ફ્રેન્ચ ઓપન 2024 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પી. વી. સિંધુ  સહિત 11 ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ સ્પર્ધામાં પી. વી. સિંધુ મહિલા સિંગલ્સ પ્રારંભિક તબક્કામાં કેનેડાની મિશેલ લી સામે ટકરાશે. પુરુષ ડબલ્સમાં સાત્વિક સાઈરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી મલેશિયાના ઓન્ગ યુ સિન અને ટીઓ ઈ યી સામે ટકરાશે.

પ્રિયાંશુ રાજવત તેના ફ્રેન્ચ ઓપન અભિયાનની શરૂઆત વિશ્વના નંબર 1 વિક્ટર એક્સેલસન સામે કરશે. જ્યારે કિદમ્બી શ્રીકાંતનો મુકાબલો વિશ્વના નંબર 14 ચૌ ટી એન ચેન સામે થશે. આ ઉપરાંત, એચ. એસ. પ્રણય સહિતના ખેલાડીઓ સ્પર્ધાના વિવિધ તબક્કામાં તેમના પ્રતિસ્પર્ધીઓ રમશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code