ગાંધીનગર,18 ફેબ્રુઆરી 2026: ગુજરાત વિધાનસભામાં આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ 2026-27નું અંદાજપત્ર રજુ કર્યુ હતું. જેમાં વિવિધ સરકારી વિભાગો માટે નાણાકીય ફાળવણી કરવામાં આવી છે. જે આ મુજબ છે.
- સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ ₹૭૦૮૬ કરોડની જોગવાઇ,
- ગૃહ વિભાગ માટે કુલ ₹૧૪૨૬૫ કરોડની જોગવાઇ,
- કાયદા વિભાગ માટે કુલ ₹૨૭૦૨ કરોડની જોગવાઇ,
- માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ ₹૪૫૨ કરોડની જોગવાઇ,
- ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ ₹૪૮૪૨ કરોડની જોગવાઇ,
- વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ ₹૩૫૬૦ કરોડની જોગવાઇ,
- આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ ₹૫૪૨૫ કરોડની જોગવાઇ
- શિક્ષણ વિભાગ માટે કુલ ₹૬૩૧૮૪ કરોડની જોગવાઇ,
- શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ ₹૨૯૦૨ કરોડની જોગવાઇ,
- મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના(MYSY) અંતર્ગત ૯૦ હજારથી વધુ વિદ્યાર્થીઓને સહાય આપવા ₹૪૦૦ કરોડની જોગવાઇ.
- સરકારી કોલેજ તેમજ રાજ્યની યુનિવર્સિટીઓમાં સ્પોર્ટસને લગતી સુવિધાઓના વિકાસ માટે ₹૯૬ કરોડની જોગવાઇ
- આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ ₹૨૫૪૦૩ કરોડની જોગવાઇ,
- અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ માટે કુલ ₹૨૮૫૬ કરોડની જોગવાઇ,
- રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ માટે કુલ ₹૨૦૦૬ કરોડની જોગવાઇ, માર્ગ અને મકાન વિભાગ માટે કુલ ₹૨૯૭૦૯ કરોડની જોગવાઇ,
- શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ ₹૩૩૫૦૪ કરોડની જોગવાઇ,
- પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ માટે કુલ ₹૧૪૮૫૮ કરોડની જોગવાઇ.
- નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ માટે કુલ ₹૨૫૯૬૦ કરોડની જોગવાઇ,
- બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ ₹૪૩૧૪ કરોડની જોગવાઇ,
- વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે કુલ ₹૨૬૩૪ કરોડની જોગવાઇ,
- ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ ₹૧૩૯૪૨ કરોડની જોગવાઇ,
- કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ ₹૨૪૦૨૨ કરોડની જોગવાઇ,
- સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ ₹૨૯૧૦ કરોડની જોગવાઇ,
- મહેસૂલ વિભાગ માટે કુલ ₹૫૫૫૨ કરોડની જોગવાઇ,
- ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે કુલ ₹૪૨૯ કરોડની જોગવાઇ

