1. Home
  2. ગુજરાતી
  3. જો તમારું એક્ઝામ સેન્ટર દૂર છે તો ઘરેથી નીકળતા પહેલા આટલી તૈયારીઓ કરીલો, વર્ગખંડમાં પ્રવેશતા પહેલા ટેન્શનને બહાર છોડીદો
જો તમારું એક્ઝામ સેન્ટર દૂર છે તો ઘરેથી નીકળતા પહેલા આટલી તૈયારીઓ કરીલો, વર્ગખંડમાં પ્રવેશતા પહેલા ટેન્શનને બહાર છોડીદો

જો તમારું એક્ઝામ સેન્ટર દૂર છે તો ઘરેથી નીકળતા પહેલા આટલી તૈયારીઓ કરીલો, વર્ગખંડમાં પ્રવેશતા પહેલા ટેન્શનને બહાર છોડીદો

0
Social Share
  • ઘરેથી નીકળતા વખતે ફ્રેશ થીને નીકળવું
  • લીબું પાણી પીવું જેથી દિવસ દરમિયાન એનર્જી બની રહે

સીબીએસઈની બોર્ડની પરિક્ષાઓ ચાલી રહી છે, કેટલાક વિદ્યાર્થીઓ આ વર્ષે પ્રથમ વખત બોર્ડમાં હશે ત્યારે તેમના મનમાં પરિક્ષાને લઈને ઘણી મૂંઝવણો પણ હશે, કંઈ રીતે પેપર લખવું, ક્યા પશ્નને પહેલા મહત્વ આપવું, પરિક્ષામાં પેપર આવે ત્યારે પહેલા શું કરવું ,જો કે આ દરેક બાબત તદ્દન સામાન્ય છે બસ તમારે થોડી સમજવાની જરુર છે,અને ટેન્શન ફ્રી રહેવાની તરુર છે.પરિણામ શું આવશે તેની ચિંતા કર્યા વિના તમારે પેપર લખવાનું હોય છે.જે તમારું સારુ પરિણામ લાવશે.

દરેક વિદ્યાર્થીઓ એ ગભરાયા વગર પરિક્ષા ખંડમાં જવાનું હોય છે,જો કે કેટલાક વિદ્યાર્થીઓનં એક્ઝામ સેન્ટ્ર ઘરથી ઘણું દૂર હોય છે આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓ એ કેટલીક ખાસ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ જેથી તેઓને પેપર આપવા જવું સહેલું પડશે,તો ચાલો જાણીએ દૂર પેપર આપવા જતા વિદ્યાર્થીઓ એ કઈ બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ

જ્યારે પણ તમે પરિક્ષા આપવા નીકળો છો ત્યારે ઘરેથી જે પ્રમાણે એક્ઝામ સેન્ટરનું અંતર હોય એ પ્રમાણે 1 કલાક પહેલા પહોંચી જાવ તે રીતે નીકળવું જોઈએ

આ સાથે જ બને ત્યા સુધી પ્રાઈવેટ સાઘનોને ટાળવા જોઈએ ઘર પરિવારના સભ્ય સાથે એક્ઝામ સેન્ટર સુધી પહોંચવું જોઈએ જેથી મોડૂ ન થાય

ઘરેથી નિકળો એટલે પહેલા ફ્રેશ થઈ જવું જોઈએ, આ સાથે જ જમવામાં હળવો ખોરાક અને પીણામાં બને ત્યા સુધી લીબું શરબત કે એનર્જી ડ્રિન્ક પીને નીકળવું જોઈએ

ઘરથી નીકળતા પહેલા તમારે એક બેગ તાયીર કરી લેવી જોઈએ, જેમાં ખાસ પાણીની બોટ, ,પેન તમારી રિસિપ્ટ વગેરેને રાખઈ દો, આ સાથે જ પરિક્ષાને લગતી દરેક જરુરી વસ્તુઓ આ બેગમાંમ રાખઈદો, જ્યારે તમે વર્ગખંડમામં જાવો ત્યારે રિસિપ્ટ અને પેન યાદ કરીને લઈજાવ

વર્ગખંડમાં જઇ ને ટેન્શન બિલકુલ રાખવું નહી, પહેલા પેપર હાથમાં આવે ત્યારે તેને શાંતિથી વાંચી લેવું, જે પ્રશ્ન આવડતા હોય તે વિભાગ પહેલા લખી લેવો, જે પ્રશ્ન હાર્ડ હોય અને ન આવડતા હોય તેને છેલ્લા સમય માટે બાકી રાખો.

જો પરિક્ષાની પુરવણી ભરવામાં કોઈ પણ સમસ્યા હોય તો તરત જ વર્ગ શિક્ષણને શરમાયા વિના પૂછી લેવું જોઈએ, પેપર લખતા લખતા થોડા સમયે 1 કે 2 ઘૂંટ પણી પીવાનો આગ્રહ રાખો.

જો કપડાની વાત કરીએ તો એક્ઝાનમ સમયે તદ્દન હગળવા અને તમને આરામદાયક લાગે તેવા કપડા પહેરી જાઓ, ખાસ કરીને ગર્લ્સની વાત કરીએ તો તેમણે પોતાના વાળને પીનઅપ અથવા તો બટર ફ્લાઈ વડે બાંધી લેવા જોઈએ જેથી પેપર લખતા વખતે વાળ તનમારી આડે ન આવે,ઘણી વાર ખુલ્લા વાળને કારણ ેપેપર લખવામાં ડિસ્ટબન્સ આવે છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code