
મહત્વના સમાચાર…. કંગના થપ્પડ કાંડમાં હવે કિસાન સંગઠનોની થઈ એન્ટ્રી
- નરેન્દ્ર મોદી 9મી જૂને લેશે શપથ
નરેન્દ્ર મોદી 9મી જૂને ત્રીજીવાર લેશે વડાપ્રધાન પદના શપથ, સાત દેશના નેતાઓ રહેશે હાજર…. દેશના ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો રહેશે ઉપસ્થિત….
- દિલ્હીમાં નો ફ્લાઈંગ ઝોન જાહેર
દિલ્હીમાં નરેન્દ્ર મોદીના શપથવિધિ સમાહોરને લઈને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ… ત્રીસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ… રાજધાનીમાં બે દિવસ ‘નો ફ્લાઈંગ ઝોન’ની જાહેર…
- નરેન્દ્ર મોદીની જીત ઉપર એલન મસ્કે વ્યક્ત કરી ખુશી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીત ઉપર દુનિયાના ટોચના ઉદ્યોગપતિ એલન મસ્કે વ્યક્ત કરી ખશી…. ભારતમાં ટેસ્લાના આગમનને લઈને આપ્યો સંકેત….
- કોંગ્રેસની સીડબલ્યુસીની આજે બેઠક
કોંગ્રેસની સીડબલ્યુસી અને સંસદીય દળની આજે મળશે બેઠક…. વિપક્ષના નેતાના નામ ઉપર સહમતી થશે…
- કંગના થપ્પડકાંડમાં નવો વળાંક
કંગના થપ્પડ કાંડમાં હવે કિસાન સંગઠનોની થઈ એન્ટ્રી…. CISF સુરક્ષાકર્મી કુલવિંદરનને આપ્યું સમર્થન…. નિષ્પક્ષ તપાસની કરી માંગણી…..
- રામોજી રાવનું હૈદરાબાદમાં નિધન
મીડિયા જગતના દિગ્ગજ અને ઈનાયડુ તથા રામોજી ફિલ્મ સીટીના સંસ્થાપક રામોજી રાવનું હૈદરાબાદમાં નિધન… એસએસ રાજામૌલી તથા એમએમ કીરાવણી સહિતના મહાનુભાવોએ પાઠવી શ્રધ્ધાંજલી…
- કેનેડામાં ઈન્દિરા ગાંધીની હત્યા મામલે લાગ્યાં પોસ્ટર
કેનેડામાં ફરી એકવાર ભારત વિરોધી કૃત્ય સામે આવ્યું… પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા મામલે લાગ્યાં પોસ્ટર, સાંસદે ચિંતા વ્યક્ત કરીને ભય ઉભો કરવાનો પ્રયાસ કરાતો હોવાનો કર્યો આક્ષેપ…
- રોહિત શર્મા થયો ઈજાગ્રસ્ત
આઈસીસી ટી20 વિશ્વકપની ભારત-પાકિસ્તાનની મેચ પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા થયા ઈજાગ્રસ્ત, નેટપ્રેકટીસ દરમિયાન ઈજા થતા ક્રિકેટ પ્રેમીઓ ચિંતામાં મુકાયાં….
- ઉત્તરભારતમાં હિટવેવની આગાહી
પૂર્વીય ભારત, ઉત્તરપ્રદેશ અને પૂર્વોત્તર મધ્યપ્રવેશમાં લોકોને હાલ ગમીમાં રાહત મળવાની આશા નહીંવત… પાંત દિવસ લૂની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી…
- દિલ્હીમાં ફેક્ટરીમાં ભીષણ આગમાં 3ના મોત
દિલ્હીના નરેલામાં આવેલી એક ફેક્ટરીમાં લાગી ભીષણ આગ… આગની આ ઘટનામાં 3ના મોતની આશંકા…. છ વ્યક્તિઓને ગંભીર રીતે દાઝ્યાં….