
દેશમાં નાની લોન લઈને શોપિંગ કરનારાઓની વધતી સંખ્યા – ક્રેડિટ કાર્ડ અને EMI પર લોકો વધુ નિર્ભર
- દેશમાં નાની લોન લઈને શોપિંગ કરતા લસોકો વધુ
- ઈએમઆઈથી પણ શોપિંગ કરનારવની સંખ્યા વધુ
કોરોના બાદ દેશમાં સામાન્ય રીતે આર્થિક સ્થિતિ સુધરી જ છે છત્તા પણ સામાન્ય લોકો નાની મોટી ષઓપિંગ માટે લોનનો આશરો વધુ લેતા હોય છે.ખાસ કરીને ક્રેડિટ કાર્ડ અને ઈએઆઈની મદદ લોકોને શઓપિંગ કરવામાં સહેલી અને સરળ પડી રહી છે. જેથી જ દેશમાં 50 ટકા લોકો ક્રેડિટ કાર્ડથી જ નાની નાની શોપિગં કરી કહ્યા છે.
હોમ ક્રેડિટ ઇન્ડિયાના વાર્ષિક ઉપભોક્તા અભ્યાસ અનુસાર, ટાયર 1 અને ટાયર 2 શહેરોમાં કુલ ઋણ લેનારાઓમાં ત્રણ-ચતુર્થાંશ કરતાં વધુ હિસ્સો ધરાવતા જનરલ જી (12 થી 32 વર્ષ) અને મિલેનિયલ્સ (32 થી 42 વર્ષ) વચ્ચે ડિજિટલ ધિરાણ વધી રહ્યું છે. હોમ ક્રેડિટ ઇન્ટરનેશનલ એ એક નોન બેંક ફાઇનાન્સ સંસ્થા છે.
આ બાબતને લઈને એક સર્વે કરાયો છે સર્વેક્ષણમાં સામેલ 50 ટકા થી વધુ લોકો ખરીદી માટે EMI કાર્ડનો ઉપયોગ કરવાનું પસંદ કરી રહ્યા છે. ક્રેડિટ કાર્ડને 25 ટકા અને બાય નાઉ પે લેટર 10 ટકા દ્વારા પસંદ કરવામાં આવે છે. કરવામાં આવેલા આ સર્વેમાં સામેલ 75 ટકાથી થી વધુ લોકો લોન લેવા માટે ખૂબ જ સરળ છે. તેઓએ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અથવા શોપિંગ તેમજ બિઝનેસ જરૂરિયાતો અથવા ઘરના નવીનીકરણ માટે લોન લીધી છે તો 60 ચટકા થી વધુ લોકો ઈન્ટરનેટ બેન્કિંગને બદલે મોબાઈલ બેન્કિંગ દ્વારા લોન મેળવવામાં વધુ સરળ અનુભવે છે. જેમાં ઈન્દોર, જયપુર, સુરત જેવા ટિયર 2 શહેરોના યુવાનો મોટી સંખ્યામાં છે.
સર્વેક્ષણ કરાયેલા 60 ટકા ક્રેડિટ ગ્રાહકોએ એમ્બેડેડ ફાઇનાન્સમાં રસ દર્શાવ્યો હતો. તેમનું કહેવું છે કે આની મદદથી ઈ-કોમર્સ શોપિંગને સરળ EMIમાં કન્વર્ટ કરી શકાય છે. તે ચૂકવવા માટે અનુકૂળ છે.