
કિચન ટિપ્સઃ- તરબૂચની છાલ ફેંકતા પહેલા વાંચલી તેમાંથી સરસ મજાની જેલી ચોકલેટ બનાવાની રીત
ઉનાળામાં તરબૂચ ખૂબ આવતા હોય છે દરેક ઘરમાં તરબૂચ ખાવામાં આવે છે જો કે તરબૂચ ખાયનમે તેની છાલ આપણે ફેંકી દેતા હોઈએ છીએ તો હવે તેને ફેંકતા પહેલા આ વાંચીલો કારણ કે આ વેસ્ટ છાલમાંથી તમે સરસ મજાની ચોકલેટ બનાવી શકો છો.
સામગ્રી
- તરબૂચની છાલ – 200 ગ્રામ
- ખાંડ – 500 ગ્રામ
- ફ્રૂટ કલર- 2 ચમચી
- ચોકલેટ એસન્સ- 1 ચપટી
સૌ પ્રથમ તરબૂચની છાલમાંથી જે લીલા છાલ હોય તેને દૂર કરીલો, અને અંદરથી જે તરબૂતનો લાલ ભાગ હોય તેપણ દૂર કરીલો,
હવે આ છાલના નાના નાના ટૂકડાઓ કરી, હવે એક તપેલીમાં ગરમ પાણી કરવા રાખો પાણી ગરમ થાય એટલે તેમાં આ ટૂકડાઓને 5 મિનિટ સુધી બાફીલો.
હવે 500 ગ્રામ ખાંડમાં 300 ગ્રામ પાણી નાખીને જઉકાળઈને જાડી ચાસણી તૈયાર કરીલો હવે ચાસણી તૈયાર થાય એટલે ગેસ બંધ કરીને તેમાં તમને જે કલર જોઈએ તે કલર એડ કરીને ચોકલેટ એસન્સ 1 ચપટી એડ કરીનેબરાબર મિક્સ કરીલો
હવે છાલના બાફેલા ટૂકામાંથી પાણી બરાબર નિતારીલો અને તે ટૂકડાઓને 1 રાત સુધી આ ખાંડની સાચણીમાં પરલાળી રાખો, બીજા દિવસે સવારે આ ટૂકડાઓને જારીવાળઆ વાસણમાં કાઢી 1 દિવસ તડકામાં રાખઈદો તૈયાર છે સરસ મજાની ચોકલેટ