કિચન ટિપ્સઃ- ઉનાળામાં વાંરવાર લીબું શરબત પીવું છે તો જાણીલો શોર્ટકટ રીત, સાચણી બનાવીને કરીલો સ્ટોર
સાહીન મુલતાનીઃ-
હાલ ગરમીની સિઝન ચાલી રહી છે ત્યારે લીબું રાણી આપણુ ફેવરિટ પીણુ છે.સામાન્ય રીતે આપણાને લીબું શરબત પીવાનું ઘણું ગમતું હોય છે જો કે તેને બનાવવાની માથાકૂટ વધુ લાગતી હોય છે, પરંતુ તો આ માટે આપણે પહેલાથી જ ખાંડની ચાસણી બનાવીને રાખી દઈએ તો આ માથાકૂટમાંથી છૂટકારો મળી શકે છે એટલું જ નહી આ ચાસણીમાંથી મીઠા ખાખરા, મીટી પુરી, ગુલાજાંબુ કે રસગુલ્લા પણ બનાવી શકાય છે.
પરંતુ ખાંડની સાચણી બનાવાની એક સાચી રીત હોય છે જેછથી તેમાં પાણી ન ઠૂટે અને સાચણી મહિના 2 મહિના સુધી સચવાયેલી રહે તો ચાલો જાણીએ કઈ રીતે બને છે આ ચાસણી.
ખાંડની ચાસણી બનાવવા માટે 1 કિલો ખાંડજ લો તેમાં 750 ગ્રામ પાણી ઉમેરો, હવે આ બન્નેનું મિશ્રણ એક જાડા તળીયા વાળી કઢાઈમાં લો હવે આ કઢાઈને ગેસ પર ઘીમા તાપે મૂકીદો, અને 2 2 મિનિટના અંતરે તેના ચમચા વડે મિક્સ કરતા રહો, આ રીતે જ્યા સુધી પાણી બરી ન જાય ત્યા સુધી સાચણીને પકાલો. ત્યાર બાદ 15 મિનિટ થાય એટલે ચાસણીને બે આંગળી વચ્ચે ચોંટાડીને ચેક કરીલો કે તે ઘટ્ટ થી ગી છે કે નહી, જો તે ઘટ્ટ થઈ ગઈ હોય તો તમારી ચાસણી બની ગઈ છે.
હવે આ ચાસણીને ઠંડી થવાદો, ત્યાર બાદ કાંચની બોટલ અથવા પ્લાસ્ટિકની બોયલમાં તેને ભરીલો અને તેનું ઢાંકણ બરાબર બંધ કરીદો, આ ચાસણી ફ્રિજ વગર જ તમે બરાહ રાખી શકો છો, જે એકથી દોઢ મહિના સુધી બગડશે નહી,