1. Home
  2. ગુજરાતી
  3. કિચન ટિપ્સઃ- રોજામાં બનાવો ઠંડુ-ઠંડુ તરબૂચ અને રુઅફ્ઝાનું આ શરબત, એનર્જીથી હશે ભરપુર ગરમીમાં મળશે રાહત
કિચન ટિપ્સઃ- રોજામાં બનાવો ઠંડુ-ઠંડુ તરબૂચ અને રુઅફ્ઝાનું આ શરબત, એનર્જીથી હશે ભરપુર ગરમીમાં મળશે રાહત

કિચન ટિપ્સઃ- રોજામાં બનાવો ઠંડુ-ઠંડુ તરબૂચ અને રુઅફ્ઝાનું આ શરબત, એનર્જીથી હશે ભરપુર ગરમીમાં મળશે રાહત

0
Social Share

સાહીન મુલતાની-

  • રુઅફ્ઝા વાળું તરબૂચ અને દૂઘનું આ ડ્રીંક પેટ માટે ગણકારી
  • ગરમીમાં આપે છે રાહત

તરબૂચનું આ ડ્રીંક તમને ગરમીથી રાહત આપે છે અને પેટમાં ખૂબ ઠંડક આપે છે તે ઉપરાંત ઘરની 2 3 વસ્તુઓના ઉપયોગથી જબની જાય છે જે ખૂબ ઈઝી છે.તો ચાલો જોઈએ કઈ રીચે બનાવાય છે

સામગ્રી

  • તરબૂચ – નાના 2 બાઉલ નાના નાના ટૂકડા
  • 1 ચમચી – ખાંડ 
  • 1 ચમચી રુઅફ્ઝા સીરપ
  • 2 ગ્લાસ દૂધ

રીત

  • સૌ પ્રથન એક બાઉલ રબૂચના ટૂકડાને એક તપેલીમાં લઈલો ,તરબૂચમાંથી બીજ કાઢી લેવા.
  • હવે આ તપેલીના ટૂકડની અંદર ખાંડ, દૂધ અને રુઅફ્ઝા સીરપ મિક્સ કરીને તેને મિક્સરમાં અથવા બ્લેન્ડર વડે ક્રશ કરીલો,
  • હવે આ મિશ્રણને કાચના ગ્લાસમાં ભરીલો હવે જે એક બાઉલ તરૂચના ટૂકડાઓ બચ્યા હોય તેને તદ્દન જીણા જીણા સમારીલો અને તે ટૂકડાઓ તથા બરફના ટૂકડાઓ આ ગ્લાસમાં ઉપરથી એડ કરીને ચમચી વડે મિક્સ કરીલો
  • તૈયાર છે ઠંડુ તરબૂચનું મિક્સ વાળું શરબત 

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code