1. Home
  2. ગુજરાતી
  3. જાણો ગંગા વિલાસ ક્રુઝની ખાસિતયો – વિદેશી પ્રવાસીઓનું બનશે આકર્ષણ
જાણો ગંગા વિલાસ ક્રુઝની ખાસિતયો – વિદેશી પ્રવાસીઓનું બનશે આકર્ષણ

જાણો ગંગા વિલાસ ક્રુઝની ખાસિતયો – વિદેશી પ્રવાસીઓનું બનશે આકર્ષણ

0
Social Share

વારાણસીઃ- પીએમ  મોદીએ વારાણસી ખાતે આજે  વિશ્વની સૌથી લાંબી નદી ક્રૂઝ ગંગા વિલાસને વર્ચ્યુઅલ રીતે ફ્લેગ ઓફ કરી હતી. આ ભવ્ય અને દિવ્ય રિવર ક્રૂઝ સ્વિટ્ઝર્લેન્ડના 32 પ્રવાસીઓ સાથે વારાણસીથી બાંગ્લાદેશ થઈને આસામના ડિબ્રુગઢ સુધીની લગભગ 3 હજાર 200 કિલોમીટરની સફર  માત્ર 51 દિવસમાં પૂર્ણ કરશે.

આ યાત્રામાં 50 પ્રવાસન સ્થળોને 27 નદીઓ સાથે જોડવામાં આવશે. તેનું ફર્નિચર, ક્રોકરી, રંગ અને રૂમની ડિઝાઇન 1960 પછીના ભારતને પ્રતિબિંબિત કરી રહ્યું છે આ ક્રુઝની ડિઝાઈન શાનદાર છે.જે વિદેશી પ્રવનાસીઓનું ખાસ આકર્ષણ બનશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code