1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. દર બેમાંથી એક ભારતીય વ્યક્તિ સાઈબર ગુનોનો ભોગ બને છે
દર બેમાંથી એક ભારતીય વ્યક્તિ સાઈબર ગુનોનો ભોગ બને છે

દર બેમાંથી એક ભારતીય વ્યક્તિ સાઈબર ગુનોનો ભોગ બને છે

0
Social Share

(મિતેષ સોલંકી)

  • “2021 Norton Cyber Safety Insights” શીર્ષક હેઠળ એક અહેવાલ તાજેતરમાં TheNortonLifeLock દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો.
  • ઉપરોક્ત અહેવાલ અનુસાર વર્ષ-2020માં 59% ભારતીય (બેમાંથી એક પુખ્ત વ્યક્તિ) લોકો સાઈબર ગુનાનો ભોગ બન્યા છે.
  • દસમાંથી સાત ભારતીયો એવું માને છે કે ઘરેથી કામ કરવાના વાતાવરણના લીધે હેકર્સ આરામથી સાઈબર ગુના આચરી શકે છે.
  • ચોકાવનારી બાબત છે કે 52% ભારતીયો સાઈબર ગુનાથી કેવી રીતે રક્ષણ મેળવવું જોઈએ તે અંગે કશું જાણતા જ નથી.
  • 90% ભારતીયો જે ઓનલાઈન ચુકવણી કરે છે તેઓ પોતાની અંગત માહિતીનું રક્ષણ કરવા માટે જરૂરી પગલાં છે.
  • ભારતનો એક મોટો હિસ્સો (42%) એવું માને છે કે ડિજિટલ વિશ્વમાં પોતાની અંગત બાબતોનું રક્ષણ કરવું શકય જ નથી.
  • COVID-19ના કારણે લોક વધુ પડતાં ડિજિટલ પ્લેટફોર્મ પર આધારિત બન્યા છે તેથી 66% લોકો એવું માને છે આપણે સાઇબર ગુનાના જોખમ વધુ ભોગવવા પડે છે.
  • જેટલા લોકો સાઈબર ગુણનો ભોગ બને છે તેમાંથી 52% લોકો પોતાના મિત્રોની મદદ લે છે જ્યારે 47% લોકો કંપનીનો સંપર્ક કરીને ગુનાનું સમાધાન મેળવવાનો પ્રયત્ન કરે છે.
  • ભારત સરકાર સાઈબર ગુના સંબંધિત બાબતોના સમાધાન માટે I4C (Indian Cyber Crime Coordination Centre)ની સ્થાપના કરી છે.
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code