Homeગુજરાતીપેરિસ ઓલમ્પિકઃ ભારતની મહિલા અને પુરુષ ટેબલ ટેનિસ ટીમ ક્વોલિફાય

પેરિસ ઓલમ્પિકઃ ભારતની મહિલા અને પુરુષ ટેબલ ટેનિસ ટીમ ક્વોલિફાય

નવી દિલ્હીઃ ભારતની મહિલા અને પુરુષ ટેબલ ટેનિસ ટીમે પેરિસ ઓલમ્પિક માટે ક્વોલિફાય થઈ ઈતિહાસ રચ્યો છે. પહેલીવાર ભારતીય ટેબલ ટેનિસ ટીમ પોતાના વિશ્વ રેલિંગના આધારે ક્વોલિફાય થઈ છે.

ગત મહિને બુસાનમાં પેરિસ ઓલિમ્પિક 2024 માટેની વર્લ્ડ ટીમ ચેમ્પિયનશિપ રમાઈ હતી, જે વિશ્વ રેન્કિંગ માટેની અંતિમ ટુર્નામેન્ટ હતી. ચેમ્પિયનશિપનું સમાપન પછી ટીમ ઈવેન્ટ્સમાં 7 સ્થાન બાકી હતા. જેના માટે ટીમોની પસંદગી તેમના રેન્કિંગના આધારે કરાઈ હતી.

(PHOTO-FILE)

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img