
જાણીતા ક્રિકેટર સુરેશ રૈનાએ અમદાવાદ ખાતે એમએસ ઘોની ક્રિકેટ એકેડમીનું ઉદ્ધાટન કર્યું
- એમએસ ઘોની ક્રિકેટ એકેડમિનું ઓપનિંગ કર્યું ક્રિકેટરે
- સુરૈશ નૈનાએ લીઘી અમદાવાદની મુલાકાત
અમદાવાદઃ- આજ રોજ ક્રિક્ટ જગતનું જાણીતું નામ એવું સુરૈશ રૈનાએ ગુજરાતના મહાનગર અમદાવાદની મુલાતક લીઘી હતી, આ મુલાકાત દરમિયાન અમદાવાદ સ્થિત ગુજરાત યુનીવર્સીટીના મેદાનમાં શરુ થયેલી એમએસ ધોની ક્રિકેટ એકેડમીનીનું તેમના હસ્તે ઉદ્ઘાટન કરાવવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ એકડમિ અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ છે અહીં, ઉચ્ચ સ્તરીય કોચિંગ સુવિધા અને સર્ટિફાઇડ કોચથી સજ્જ ક્રિકેટ એકેડમીની સુરૈશ રાનાના હસ્તે ઓપનિંગ કરવામાં આવ્યું છે, એ એકડમિ આજના ક્રિકેટ પ્રેમીઓ માટે તાલિમનું સારુ એવું સુવિધા સજ્જ કેન્દ્ર બનશે
ક્રિકેટ જગતમાં પોતાનું કરિયર બવનાવવાની હોડ આજના યુવકોમાં જોવા મળી રહી છએ ત્યારે આ ક્ષેત્રમાં પોતાનું ઘડતર કરવા માંગતા 7 વર્ષથી 19 વર્ષ સુધીના યુવાનો માટે હવે MS ધોની ક્રિકેટ એકેડમી આશિર્વાદરુપ સાબિત થશે, આ એકડમિમાં રસ ઘરાવતા યુવાઓને તાલિમ આપવામાં આવશે.
એમએસ ઘોની એકેડમીમાં રસ ઘરાવતા ક્રિક્ટ પ્રેમીઓ પોતાની નોંધણી કરાવી શકે છેજેની નોંધણીની રકમ 6 હજાર 500 રૂપિયા રાખવામાં આવી છે, આ ફી ભરકતાની સાથે જ ક્રિકેટ કીટ, ડ્રેસ એકડમી તરફથી આપવામાં આવશે
આ એકડેમીમાં 3 મહિનાની તાલિમ માટે 10 હજાર રુપિયા ફિ રાખવામાં આવી છે, જ્યારે 6 મહિના માટેની તાલિમની ફી 20 હજાર અને 1 વર્ષની ક્રિકેટ તાલિમ લેવા માટેની ફી 36 હજાર રુપિયા રાખવામાં આવી છે, આ એકેડમિનો ખાસ હેતુ દેશ વિદેશના રસ ઘરાવતા યુવા ક્રિકેટરોને પ્રોત્સાહિત કરીને પદ્ધતિસર તાલિમ આપવાનો છે,જે હેઠળ અનેક બાળકોમાં છૂપાયેલી પ્રતિભાને બહાર લાવીને તેને તાલિમ બદ્ધ કરીને આ ક્ષેત્રમાં આગળ લાવવામાં આવશે.
સાહિન-