1. Home
  2. Tag "suresh raina"

સુરેશ રૈનાએ ભારતીય ક્રિકેટમાંથી સંપૂર્ણ નિવૃત્તિની કરી જાહેરાત –  IPL માં પણ જોવા નહી મળે

ડાબોડી બેટ્સમેન સુરાશ રૈના હવે આપીએલમાં પણ નહી મળે જોવા ભારતીય ક્રિકેટમાંથી લીધી સંપૂર્ણ નિવૃત્તિ દિલ્હીઃ- ભારતના જાણીતા ક્રિકેટર અને ડાબોરી બેટ્સ્મેન તરીકે પોતાની આગવી ઓળખ બનાવનારા સુરેશ રૈનાએ એક મહત્વની જાહેરાત કરી છે જે પ્રમાણે તેઓ ભારતીય ક્રિકેટમાંથી સંપૂર્મ નિવૃત્તી લઈ લીધી છે.ઉલ્લેખની ય છે કે વર્ષ 2020 અને 15 ઓગસ્ટના દિવસે તેમણે આતંર […]

IPL 2022: સુરેશ રૈના T20 લીગમાં નવા રોલમાં જોવા મળશે, હિન્દીમાં કોમેન્ટ્રી આપશે

નવી દિલ્હીઃ ભૂતપૂર્વ ભારત અને ચેન્નાઈ સુપર કિંગ્સનો સુરેશ રૈના IPL 2022 માં જોવા મળશે પરંતુ તે પિચની બહાર હશે. ગયા મહિને જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ અથવા અન્ય 9 ટીમોમાંથી કોઈએ તેને આઈપીએલ 2022 મેગા ઓક્શનમાં પસંદ કર્યો ન હતો ત્યારે તે તેના ચાહકો માટે આઘાતજનક હતું. સોશિયલ મીડિયા પર એવી ઘણી અટકળો ચાલી રહી […]

જાણીતા પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાના પિતાનું  નિધન – કેન્સરની બીમારીથી હતા પીડિત

ક્રિકેટર સુરેશ નૈનાના પિતાનું નિધન કેન્સરની બિમારીથી પીડાઈ રહ્યા હતા ગાઝિયાબાદ નિવાસ સ્થાને લીધા અંતિમ સંસ્કાર   દિલ્હીઃ- જ્યાં આજે દેશે મહાન ગાયિકાને અલવિદા કહ્યું છે ત્યારે બીજી તરફ પૂર્વ ભારતીય ક્રિકેટ ટિમના જાણીતા ખેલાડી સુરેશ નૈનાની પિતાએ પણ અંતિમ શ્વાસ લીઘા છે. સુરેશ રૈનાનો પરિવાર મૂળ જમ્મુ અને કાશ્મીરના રૈનાવારી ગામનો છે, પરંતુ 1990ના […]

વિરાટ કોહલીને કેપ્ટન તરીકે વધારે સમય આપવાની જરૂર છે: ક્રિકેટર સુરેશ રૈના

સુરેશ રૈનાએ વિરાટ કોહલીની કેપ્ટનશિપને આપ્યું સમર્થન કહ્યું થોડો વધારે સમય કેપ્ટન તરીકે આપવાની જરૂર વિરાટની કેપ્ટનશિપ પર થઇ રહ્યા છે સવાલ મુંબઈ : ભારતીય ક્રિકેટ ટીમ ભલે વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં મેચ જીતવાનો રેકોર્ડ બનાવી રહી હોય, પરંતુ હજુ પણ આઈસીસીની કોઈ ટુર્નામેન્ટ જીતવામાં સફળ રહી નથી.  ભારતીય ક્રિકેટ ટીમ જ્યારથી ન્યૂઝીલેન્ડ સામે આઈસીસીની ટેસ્ટ […]

જાણીતા ક્રિકેટર સુરેશ રૈનાએ અમદાવાદ ખાતે એમએસ ઘોની ક્રિકેટ એકેડમીનું ઉદ્ધાટન કર્યું

એમએસ ઘોની ક્રિકેટ એકેડમિનું ઓપનિંગ કર્યું ક્રિકેટરે સુરૈશ નૈનાએ લીઘી અમદાવાદની મુલાકાત અમદાવાદઃ- આજ રોજ ક્રિક્ટ જગતનું જાણીતું નામ એવું સુરૈશ રૈનાએ ગુજરાતના મહાનગર અમદાવાદની મુલાતક લીઘી હતી, આ મુલાકાત દરમિયાન અમદાવાદ સ્થિત  ગુજરાત યુનીવર્સીટીના મેદાનમાં શરુ થયેલી એમએસ ધોની ક્રિકેટ એકેડમીનીનું  તેમના હસ્તે ઉદ્ઘાટન કરાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ એકડમિ અદ્યતન ટેક્નોલોજીથી […]

સુરેશ રૈનાએ જણાવ્યું IPL છોડવાનું કારણ- ટ્વિટ કરીને આપી જાણકારી

સુરેશ રૈનાએ આખરે મૌન તોડ્યું યુએઈથી પાછા ફરવાનું કારણ જણાવ્યું દુ:ખદ ઘટના અંગે ટ્વિટર પર નિવેદન ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સુરેશ રૈના આજકાલ ચર્ચામાં છે. ચેન્નાઈ સુપર કિંગ્સના સુરેશ રૈનાએ હાલમાં જ પોતાનું નામ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2020 થી પાછું ખેંચી લીધું હતું અને યુએઈથી ભારત પરત ફર્યા હતા. રૈનાના ભારત પાછા ફરવાનું કારણ તેના સગાસંબંધીઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code