Site icon Revoi.in

જોર્ડન, ઇજિપ્ત, જર્મની, સંયુક્ત આરબ અમીરાત, ફ્રાન્સ અને સ્પેન સહિત અનેક દેશોએ સંયુક્ત રીતે ગાઝામાં રાહત સહાય પહોંચાડી

Social Share

જોર્ડન, ઇજિપ્ત, જર્મની, સંયુક્ત આરબ અમીરાત, ફ્રાન્સ અને સ્પેન સહિત અનેક દેશોએ સંયુક્ત રીતે ગાઝામાં રાહત સહાય પહોંચાડી છે. ઇઝરાયલના સંરક્ષણ દળોએ અહેવાલ આપ્યો કે, 126 સહાય પેકેજો ગાઝા પોહંચાડાયા છે.

પહેલી વાર જર્મની, સ્પેન અને ફ્રાન્સ માનવતાવાદી સહાય પૂરી પાડવામા જોડાયા હતા. જોર્ડનના સશસ્ત્ર દળોએ પણ ગાઝામાં ખોરાક અને બાળકોની જરૂરિયાતની વસ્તુઓ સહિત 57 ટન સહાય મોક્લી છે.