1. Home
  2. ગુજરાતી
  3. શાહરુખ ખાનની ફિલ્મ ‘જવાન’ એ રિલીઝના 11 મા દિવસે વર્લ્ડવાઈડ રેકોર્ડ બનાવ્યો, કરી તાબડતોડ કમાણી
શાહરુખ ખાનની ફિલ્મ ‘જવાન’ એ રિલીઝના 11 મા દિવસે વર્લ્ડવાઈડ રેકોર્ડ બનાવ્યો, કરી તાબડતોડ કમાણી

શાહરુખ ખાનની ફિલ્મ ‘જવાન’ એ રિલીઝના 11 મા દિવસે વર્લ્ડવાઈડ રેકોર્ડ બનાવ્યો, કરી તાબડતોડ કમાણી

0

મુંબઈઃ બોલિવૂડ કિંગખાન શાહુરુખની ફિલ્મ જવાન રિલીઝ થયા બાદ ચર્ચામાં આવી છે આ ફિલ્મ તાબડતોડ કમાણી કરી રહી છે એટલું જ નહી ફિલ્મે એડવાન્સ બુકિંગમાં અમેરિકામાં પણ બાજી મારી હતી ત્યારે હવે ફિલ્મ એ રિલીઝના 11 દિવસે રેકોર્ડ તોડ્યો છે.

ફિલ્મ  જવાન એ બોક્સ ઓફિસ કલેક્શન દિવસ 11 દિવસે રેકોર્ડ તોડ કમાણી કરી સૌને ચોંકાવી દીઘા છે શાહરૂખ ખાનની જવાન બીજા અઠવાડિયામાં, સપ્તાહના અંત સુધીમાં એટલે કે રવિવારે, જવાને સૌથી વધુ કમાણી કરી છે, જે કોઈ રેકોર્ડથી ઓછી નથી. જોકે, ફિલ્મનું વર્લ્ડવાઈડ કલેક્શન  કે જે  800 કરોડને પાર કરી ગયું છે. આ ફિલ્મ હવે ભારતમાં 500 કરોડ રૂપિયા કલેક્શન કરવા માટે તૈયાર છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.