1. Home
  2. Tag "100 percent vaccination"

ગુજરાતમાં ત્રણ મહાનગરો અને ચાર જિલ્લાઓમાં 100 ટકા રસીકરણ

ગાંધીનગરઃ દેશમાં કોરોના વેક્સિનેશન લેનારાની સંખ્યા  100 કરોડને પાર થઈ ગઈ છે. ગુજરાતમાં તમામ જૂથોના 4 કરોડ 41 લાખ 65 હજાર 347 લાભાર્થીઓને પ્રથમ તથા 2 કરોડ 35 લાખ 6 હજાર 129 લાભાર્થીઓને બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. એટલે કે રાજ્યમાં અત્યાર સુધીમાં 6.76 કરોડથી વઘુ રસીના ડોઝ આપી દેવાયા છે. સમગ્ર દેશમાં રસીકરણમાં […]

દેશના આ રાજ્ય એ રસીકરણ મામલે મહત્વની સિદ્ધી પ્રાપ્ત કરી- 100 ટકા વેક્સિનેશન પૂર્ણ થતા પીએમ મોદીએ કર્યા વખાણ

ઉત્તરાખંડ રાજ્યમાં 100 ટકા રસીકરણ પૂર્ણ  પીએમ મોદીએ પાઠવી શુભકામના દહેરાદૂનઃ- સમગ્ર દેશમાં કોરોના મહામારી સામે મોટા પાયે વેક્સિનેશન શરુ કરવામાં આવ્યું. વિતેલા વર્ષના જાન્યુઆરીથી શરુ કરવામાં આવેલા વેક્સિનેશનની પ્રક્રિયાએ ખૂબ વેગ પકડ્યો અને દેશભરમાં કરોડો લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવ્યો અવનવા રેકોર્ડ બન્યા, ત્યારે હવે દેશના રાજ્ય ઉત્તરાખંડે વેક્સિનેશનની બાબતે નવો રેકોર્ડ સ્થાપિત કર્યો […]

ગુજરાતમાં વેક્સિનેશનની કામગીરીમાં અમદાવાદ જિલ્લો મોખરે, 88 ગામોમાં 100 ટકા વેક્સિનેશન

અમદાવાદ: ગુજરાતમાં કોરોનાનો સંભવિત ત્રીજા વેવ પહેલા જ વેક્સિનેશનના કાર્યને પૂર્ણ કરવા સુચના આપવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્યમાં વેક્સિનેશનનો પ્રથમ ડોઝ પૂર્ણ કરવા માટે હેલ્થ વિભાગ ની ટીમ સજ્જ બની છે. આ માટે 200 જેટલા રસીકરણ કેન્દ્રો પર રસી આપવામાં આવી રહી છે. એક દિવસમાં 30 હજાર લોકોને વેક્સિન આપવાનો ટાર્ગેટ છે. સૂત્રોના જણાવ્યા મુજબ રસી […]

કોરોના મહામારીઃ બોટાદ જિલ્લાના 11 ગામોમાં 100 ટકા રસીકરણ

અમદાવાદઃ કોરોના મહામારીને નાથવા માટે સમગ્ર રાજ્યમાં રસીકરણ અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. 2500થી વધારે હોસ્પિટલ અને કેન્દ્રો ઉપર 18 વર્ષથી વધુની ઉંમરના લોકોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. દરમિયાન બોટાદ જિલ્લાના 11 ગામના 18 વર્ષથી વધુની ઉંમરના તમામ લોકોને રસીકરણ અભિયાનમાં આવરી લેવામાં આવ્યાં છે. આ ગામોમાં 100 ટકા રસીકરણ થતા ગ્રામજનો કોરોનાથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code