ગુજરાત ATSએ કચ્છના દરિયામાં જહાંજને આંતરીને તપાસ કરતા 110 કિલો ડ્રગ્સ પકડાયુ
અમદાવાદ, 27 મે, 2026 : Gujarat ATS seizes 110 kg of drugs ગુજરાતમાં 1600 કીમીનો દરિયા કિનારો આવેલો છે. એમાં ખાસ કરીને કચ્છના દરિયામાં ડ્રગ્સની હેરાફેરી વધતી જાય છે. દરિયા કાંઠા વિસ્તારમાંથી છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સના બીનવારસી પેકેટો સીલસીલો જારી છે. ત્યાં એક જહાંજમાં કોકેઈનનો જથ્થો લાવવામાં આવી રહ્યો હોવાની બાતમીને આધારે ગુજરાત એટીએસ, કોસ્ટગાર્ડ […]


