ગુજરાતમાં કોરોનાના 11974 કેસ નોંધાયા, અમદાવાદમાં 3990 કેસ, રાજ્યમાં 33 નાં મોત
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ગઈકાલ કરતા આજે શનિવારે ઘટાડો નોંધાયો હતો. આજે શનિવારે રાજ્યમાં કોરોનાના 11974 કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 3990 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે કોરોનાને લીધે 33 વ્યક્તિના મોત નિપજ્યા હતા. જેમાં અમદાવાદ શહેર- 7, અને જિલ્લો-1, સુરત શહેર -2 અને જિલ્લામાં -3, વડોદરા શહેર-3, રાજકોટ શહેરમાં- 3 અને જિલ્લામાં-2, […]