ગુજરાતમાં મેઘમહેરને પગલે જળાશયોમાં નવા પાણીની આવક,14 ડેમ છલકાયાં
અમદાવાદ, 1 ઓગસ્ટ 2026: ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદે ભારે તારાજી સર્જી છે. સુરતના અંબિકા તાલુકામાં સૌથી વધુ 24 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તો ડોલવણમાં 16.23, વસોમાં 16.38, વાસંદામાં 16.26, ઉમરપાડમાં 14. 69 […]


