પરમાણુ બોમ્બ કરતા પણ ખતરનાક છે જૈવિક હથિયાર, 17 દેશ પાસે છે આ હથિયાર
આજ સુધી દુનિયામાં સૌથી ખતરનાક હથિયાર પરમાણુ બોમ્બ માનવામાં આવે છે. કારણ કે પરમાણુ બોમ્બ એક જ સમયે આખા શહેરનો નાશ કરી શકે છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ જાપાનના હિરોશિમા અને નાકાસાકી શહેરો પર પરમાણુ હુમલો કર્યો ત્યારે દુનિયાએ પહેલી વાર પરમાણુ બોમ્બની શક્તિ જોઈ. આ બોમ્બ એટલા ઘાતક હતા કે બંને શહેરો 80 થી […]


