મણિપુર: ઉગ્રવાદીઓના હુમલામાં આસામ રાઈફલ્સના 2 જવાન શહીદ
ઉખરુલ, 07 જુલાઈ 2026: Two Assam Rifles soldiers martyred in Manipur મણિપુરના ઉખરુલ જિલ્લામાં ઉગ્રવાદીઓના હુમલામાં આસામ રાઇફલ્સના બે જવાન માર્યા ગયા અને અન્ય ઘણા ઘાયલ થયા. મણિપુરના રાજ્યપાલે મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું અને હુમલાની નિંદા કરી. રાજ્યપાલ કાર્યાલયે જણાવ્યું હતું કે, “મણિપુરના રાજ્યપાલ આજે ઉખરુલમાં થયેલા હુમલામાં બે બહાદુર આસામ રાઇફલ્સ સૈનિકોના દુ:ખદ […]


