1. Home
  2. Tag "2024"

First General Elections: કેવી હતી ભારતની પહેલી લોકસભાની ચૂંટણી, 1951થી અત્યાર સુધી શું થયા મોટા પરિવર્તનો?

નવી દિલ્હી : દેશમાં આગામી કેટલાક દિવસોમાં વધુ એક લોકસભા ચૂંટણી થાવની છે. 140 કરોડની વસ્તીવાળા ભારતમાં દર પાંચ વર્ષે ચૂંટણી કરાવાય છે. જ્યાં કેટલાક પાડોશી દેશો પાકિસ્તાન અને બાંગ્લાદેશનની લોકસભા ચૂંટણી વિવાદોથી ભરેલી હોય છે. ત્યારે ભારતમાં ચૂંટણી પ્રક્રિયા પુરી નિષ્ઠા અને પ્રામાણિકતાથી નિભાવવામાં આવે છે. દેશમાં પહેલીવાર 1951માં લોકસભા ચૂંટણી થઈ હતી અને […]

Google બદલશે Gmailની પોલિસી, એપ્રિલ 2024થી બિનજરૂરી ઈમેલ ઓછા થશે

ગૂગલની ઈમેલ સર્વિસ એટલે જીમેલનો ઉપયોગ કરતા યુઝર્સ સ્પેમ મેઈલથી પરેશાન રહેતા હોય છે. જીમેલનું ઇનબોક્સમાં હજારો સ્પેમ મેઈલથી ભરાઈ જાય છે, યુઝર્સ માટે કોઈ કામ વગરના છે. અને આસાનીથી ડિલીટ થતા નથી. આવામાં Gmail એ યૂઝર્સ માટે તેની સ્પેમ પોલિસી અપડેટ કરી છે. જીમેલની નવી પોલિસીના લીધે યુઝર્સને આવતા સ્પેમ મેસેજમાં કમી થશે. ગૂગલ […]

હિન્દુ નવું વર્ષ ક્યારે ચાલુ થશે, સાચી તારીખ નોંધો

હિન્દુ નવું વર્ષની શરૂઆત ટૂંક સમયમાં થવાની છે. હિંદુ નવું વર્ષ ચૈત્ર મહિનાથી શરૂ થાય છે. 26મી માર્ચથી ચૈત્ર માસની શરૂઆત થશે. હિન્દુ નવું વર્ષ 2080 ચાલી રહ્યું છે. 9 એપ્રિલથી 2081 વિક્રમ સંવતથી ચાલુ થશે. નવા વર્ષની શરૂઆત 1 જાન્યુઆરીથી ઉજવીએ છીએ, પણ તે અંગ્રેજી કેલેન્ડર અનુસાર છે. પણ હિંદુ નવું વર્ષ ચૈત્ર મહિનાથી […]

વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમોની જાહેરાત,આ સ્ટાર ખેલાડીઓ સંભાળશે કેપ્ટનશિપની જવાબદારી

મુંબઈ:હોકી ઈન્ડિયાએ ઓમાનના મસ્કટમાં યોજાનાર આગામી FIH હોકી ફાઈવ્સ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. હોકી ફાઇવ્સ વિમેન્સ વર્લ્ડ કપ 24 થી 27 જાન્યુઆરી દરમિયાન યોજાશે જ્યારે પુરુષોની સ્પર્ધા 28 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી રમાશે. હોકી ફાઇવ્સ વર્લ્ડ કપ માટે સિમરનજીત સિંહ અને રજની ઇતિમારપુ અનુક્રમે પુરૂષ અને મહિલા ટીમનું નેતૃત્વ કરશે.અનુભવી ગોલકીપર […]

2023ના અંતિમ વ્યવસાયીક દિવસે શેર બજાર તુટ્યું, BSEમાં 170 અને NSE માં 47 પોઈન્ટનું ગાબડું

નવી દિલ્હીઃ વર્ષ 2023માં સતત નવા કિર્તિમાન સ્થાપિત કરનાર ભારતીય શેર બજાર વર્ષના અંતિમ કારોબારી દિવસે ઓલ ટાઈમ હાઈથી પટકાઈને બંધ થયો હતો. મિશ્રિત વૈશ્વિક અને ઘરેલુ સંકેત વચ્ચે રોકાણકારોઓએ નફોવસુલીના કારણે સેન્સેક્સ અને નિફ્ટ નીચા મથાળે પટકાયું હતું. શુક્રવારે સેન્સક્સ 170.12 (0.23 ટકા) પોઈન્ટ નીચે આવીને 72240.26 પોઈન્ટના સ્તર ઉપર બંધ રહ્યું હતું. જ્યારે […]

2024માં કોણ બનશે વડાપ્રધાન? સર્વેમાં જાણવા મળ્યો દેશનો અભિપ્રાય

દિલ્હી:દેશમાં આવતા વર્ષે લોકસભાની ચૂંટણી થવા જઈ રહી છે. દરેક રાજકીય પાર્ટી જોરદાર તૈયારી બતાવવામાં આવી રહી છે. આવામાં એક સર્વે કરવામાં આવ્યો છે જેમાં સામાન્ય જનતાનો મૂડ જાણવા મળ્યો છે. જો તમારે સીધુ પીએમ પદ પસંદ કરવું હોય તો તમે કોને પસંદ કરશો? આ સવાલના જવાબમાં 59 ટકા લોકોએ કહ્યું કે તેઓ વર્તમાન વડાપ્રધાન […]

જલ જીવન મિશન અંતર્ગત “હર ઘર નલ સે જલ” વર્ષ 2024 સુધીમાં પૂર્ણ થઈ જશે

નવી દિલ્હીઃ નેશનલ સેન્ટર ફોર ગુડ ગવર્નન્સ (એનસીજીજી)ના મહાનિદેશક ભરત લાલે જણાવ્યું હતું કે જલ જીવન મિશન અંતર્ગત “હર ઘર નલ સે જલ” વર્ષ 2024 સુધીમાં પૂર્ણ થઈ જશે, કેમ કે ગ્રામીણ પાણી પુરવઠાનાં માળખાનાં વ્યવસ્થાપન અને સંચાલન માટે પાંચ લાખથી વધુ પાણી સમિતિઓ/ગ્રામ જળ અને સ્વચ્છતા સમિતિઓ (વીડબલ્યુએસસી)ને એકત્રિત કરીને અનોખા બોટમ-અપ અને વિકેન્દ્રિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code