ગુજરાતમાં ધીમી ગતિએ જામતું ચામાસુઃ 23 જિલ્લામાં ઝાપટાંથી લઈને પડ્યો દોઢ ઈંચ વરસાદ
અમદાવાદઃ રાજ્યભરમાં જેઠ મહિનામાં અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે. આકાશમાં વાદળો ગોરંભાયા છે. અમદાવાદમાં છેલ્લા ચારેક દિવસથી વરસાદે વિરામ લેતાં લોકો બફારાથી હેરાન થઈ રહ્યાં છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે શહેરમાં આગામી 6 દિવસ સુધી ભારે વરસાદ થવાની કોઈ સંભાવના નથી. શહેરમાં છુટા છવાયા ઝાપટાં પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ અમદાવાદમાં આગામી […]