ગુજરાતમાં સોમવારે બપોર સુધીમાં 57 તાલુકામાં પડ્યો વસાદ, ધાતરવાડી ડેમ છલકાયો
અમદાવાદ, 6 જુલાઈ, 2026 : Rain fell in 27 talukas of Gujarat by Monday afternoon રાજ્યભરના વિવિધ વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે, જેના પગલે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. આજે સોમવારે બપોર સુધીમાં 57 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જ્યારે આજે સવારે 6 વાગ્યે પુરા થતાં ૨૪ કલાક […]


