હિમાચલમાં વાહન ખીણમાં ખાબકતા 3 ના મોત અને 8 ઘાયલ
કુલ્લુ, 28 મે 2026: Vehicle falls into gorge in Himachal હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં એક દુ:ખદ માર્ગ અકસ્માતમાં ત્રણ મહિલાઓના મોત થયા હતા. જિલ્લા મુખ્યાલયને અડીને આવેલા લઘાટીમાં બરહાઈ-બાગ-પીજ રોડ પર એક સુમો ટેક્સીએ અચાનક કાબુ ગુમાવ્યો અને ઊંડી ખીણમાં પડી ગઈ. અકસ્માત સમયે વાહનમાં લગભગ 11 લોકો હતા. એક મહિલાનું મોત થયું છે, જ્યારે બે […]


