1. Home
  2. Tag "3 dead"

રાજકોટના એટ્લાન્ટિસ બિલ્ડિંગના 5માં અને 6ઠ્ઠા માળે આગ લાગતા 3નાં મોત

હાઇડ્રોલિક લિફ્ટથી લોકોને નીચે ઉતારાયા પોલીસ કમિશનર સહિત અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા, બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો રાજકોટઃ શહેરના 150 ફૂટ રિંગરોડ પર આવેલા એટ્લાન્ટિસ બિલ્ડિંગના પાંચમાં અને છઠ્ઠા માળે આગ લાગતા અફડા-તફડી મચી ગઈ હતી. આ ઘટનામાં 3 લોકોના મોત થયા છે. આગ લાગ્યાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો […]

ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર ઈકોકાર ટ્રક પાછળ ઘૂંસી જતા 3નાં મોત, 4ને ઈજા

ગત મોડી રાત્રે હરિપર બ્રિજ નજીક સર્જાયો અકસ્માત ધ્રાંગધ્રાનો પરિવાર અમદાવાદથી પરત ફરતા અકસ્માતનો ભોગ બન્યો કારના પતરા ચીરીને મૃતદેહ બહાર કઢાયાં સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં હાઈવે પર રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. ગત મોડી રાત્રે ધ્રાંગધ્રા તાલુકાના હરિપર બ્રિજ નજીક હાઈવે પર ઈકો કાર ટ્રકની […]

બરેલીઃ એક ફેક્ટરીમાં બ્લાસ્ટ થયા માલીક સહિત 3ના મોત

લખનૌઃ બરેલીના કિલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મોટી ઘટના બની હતી. બાકરગંજની સાંકડી ગલીમાં આવેલી માંઝા ફેક્ટરીમાં એક જોરદાર વિસ્ફોટ થયો, જેમાં ફેક્ટરી માલિક સહિત ત્રણ લોકોના મોત થયા હતો. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે આખો વિસ્તાર ધ્રુજી ગયો હતો. વિસ્ફોટનો અવાજ ત્રણ કિલોમીટર સુધી સંભળાયો હતો. બ્લાસ્ટને પગલે લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા […]

વાસદ નજીક મહિસાગર નદીમાં બોટ પલટી જતાં ત્રણનાં મોત

પૂત્ર અને ભત્રીજાને બચાવવા જતાં તેના પિતાનું પણ મોત નદીમાં માછીમારી કરતા બોટ પલટી ગઈ ત્રણેય મૃતકો કાછલાપુરા વાસદ ગામના રહેવાસી છે આણંદઃ  જિલ્લાના વાસદ ગામ નજીક મહિસાગર નદીમાં માછીમારી કરતી વખતે એકાએક બોટ પલટી જતાં એક જ પરિવારના 3 લોકોના મોત નિપજ્યા હતા. બોટ પલટી જતાં પુત્ર આયુષ અને ભત્રીજો મિહિર ડૂબવા લાગ્યા હતા. […]

સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતના બે બનાવોમાં 3ના મોત, 6ને ઈજા

ચોટિલા હાઈવે પર આયસર– રિક્ષા વચ્ચે અકસ્માતમાં બાળક અને મહિલાનું મોત, 3ને ઈજા, વઢવાણ રોડ પર ડમ્પરે ચાર લોકોને અડફેટે લેતા મહિલાનું મોત, 3ને ઈજા, સુરેન્દ્રનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં જુદા જુદા અકસ્માતોના બે બનાવોમાં 3નાં મોત નિપજ્યા હતા. જ્યારે 6 લોકોને ઈજાઓ થઈ હતી.  સાયલા ચોટીલા હાઇવે પર અકસ્માતમાં બે […]

પાલનપુર હાઈવે પર કારચાલકને ઝોકું આવી જતા કાર પુલના ડિવાઈર સાથે અથડાતા 3નાં મોત

પાલનપુરઃ બનાસકાંઠામાં રોડ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ પાલનપુર-અમદાવાદ હાઈવે પર તેનીવાડા નજીક સર્જાયો હતો. પાલનપુર – અમદાવાદ હાઇવે ઉપર તેનીવાડા નજીક વહેલી સવારે અધુરીયા પુલ ઉપર પસાર થઇ રહેલી કાર ડીવાઈડરમાં ઘૂસી ગઇ હતી. જેમાં મહેસાણાના દંપતી અને તેમના સાળા સહિત ત્રણનાં ઘટના સ્થળે મોત થયા હતા.જ્યારે સાળાની પત્ની […]

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં જુદા જુદા રોડ અકસ્માતના બનાવોમાં ત્રણના મોત

અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં 24 કલાકમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં અકસ્માતના ત્રણ બનાવોમાં ભણના મોત નિપજ્યા હતા. પ્રથમ અકસ્માતના બનાવમાં શહેરના એસજી હાઈવે પર વાયએમસી કલબ પાસે એસટી બસની અડફેટે બાઈકસવારનું મોત નિપજ્યું હતું. જ્યારે બીજો અકસ્માતનો બનાવ શહેરના કૂબેરનગર વિસ્તારમાં ટ્રેલરે ટક્કર મારતા યુવાનું મોત નિપજ્યુ હતુ. જ્યારે ત્રીજા […]

મુળીના દેવપરા ગામે કોલસો કાઢવા જીલેટિનથી બ્લાસ્ટ કરાયા બાદ ગેસ ગળતરથી 3નાં મોત

સુરેન્દ્રનગરઃ જિલ્લાના મુળી તાલુકાના દેવપરા ગામે કાર્બોસેલની ખાણમાં જીલેટીનથી બ્લાસ્ટ કરાયા બાદ કોલસો કાઢવા માટે મજૂરોને ઉતારાતા ગેસ ગળતરના કારણે ત્રણ મજૂરોના મોત નિપજ્યા હતા. જ્યારે ત્રણ મજૂરોની હાલત ગંભીર છે. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો અને તંત્રના અધિકારીઓ દોડી ગયા હતા. મોતને ભેટેલા ત્રણેય શ્રમિકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને ફરિયાદ નોંધીને પોલીસે વધુ […]

વડોદરા-મુંબઈ હાઈવે કરજણ નજીક પર બે અકસ્માતોમાં 3નાં મોત, ફરીવાર ટ્રાફિક થયો જામ,

વડોદરાઃ અમદાવાદ-મુંબઈ વચ્ચેના નેશનલ હાઈવે પર અકસ્માતો વધતા જાય છે. જેમાં વડોદરા-કરજણ ભરૂચ વચ્ચે સૌથી વધુ ટ્રાફિક રહેતો હોવાથી ઓવરટેકને લીધે અકસ્માતોના બનાવો બનતા હોય છે. જ્યારે વધુ બે અકસ્માતોના બનાવો કરજણ નજીક બન્યા હતા. મોડીરાત્રે કરજણ ટોલનાકા પાસે રોડ પર પાર્ક કરેલી ટ્રકમાં સુરત તરફ જતી ટ્રક ધડાકાભેર ભટકાઇ હતી. ટ્રકની કેબિનમાં ડ્રાઇવર ફસાઇ […]

અમીરગઢ નજીક રેલવે ટ્રેક ક્રોસ કરવા જતાં ટ્રેનની અડફેટે દાદા અને બે પૌત્રીનાં મોત

પાલનપુરઃ  જિલ્લાના અમીરગઢ નજીક રેલવે ટ્રેક ક્રોસ કરવા જતા ટ્રેનની અડફેટે આવતા દાદા અને બે પૌત્રીઓના મોત નિપજ્યા હતા. દાદા તેમની 5 વર્ષીય અને 2 વર્ષીય પૌત્રીઓ સાથે રેલવે ટ્રેક ઓળંગવા જતા હતા ત્યારે અચાનક આબુરોડ તરફથી આવતી યોગાનગરી ટ્રેનની અડફેટે આવી ગયા હતા.  ત્રણેયના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. એક સાથે એક જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code