સાપુતારાના ઘાટમાં ખાનગી બસ 35 ફુટ ઊંડી ખીણમાં પડતા 5નાં મોત, 45 પ્રવાસીઓને ઈજા
વહેલી સવારે 4 વાગ્યે સર્જાયો અકસ્માત ગંભીર ઈજાગ્રસ્તોને આહવા અને સુરતની હોસ્પિટલમાં ખસેડાયા એડી, કલેક્ટર સહિત પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા આહવાઃ ગુજરાતમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં આજે વહેલી પરોઢે વધુ એક અકસ્માતનો બનાવ સાપુતારા હીલ વિસ્તારમાં બન્યો હતો, ડાંગ જિલ્લાના સાપુતારા હીલ વિસ્તારમાં આજે વહેલી સવારે 4 વાગે નાસિક તરફથી […]