UAE મારું બીજું ઘર છે, પશ્ચિમ એશિયાના સંકટ સમયે ભારત મિત્ર દેશની પડખેઃ મોદી
પીએમ મોદી અને રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ વચ્ચે સંરક્ષણ, ઊર્જા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે મહત્વના કરારો યુએઈ ભારતમા 5 અબજ ડોલરનું રોકાણ કરશે અબુ ધાબી, 15 મે 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) ના પ્રવાસે છે, જ્યાં તેમનું ભવ્ય અને અભૂતપૂર્વ સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત દરમિયાન પીએમ મોદીએ ભાવુક […]


