કચ્છમાં માંડવીના દરિયા કાંઠે બિનવારસી ડ્રગ્સના 7 પેકેટ્સ મળ્યા
ભૂજ, 4 મે 2026: 7 packets of illicit drugs found કચ્છના દરિયાઈ સરહદ પર માંડવી નજીક ફરી એકવાર બિનવારસી હાલતમાં ડ્રગ્સના પેકેટો મળી આવતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ છે. માંડવીના કોસ્ટલ વિસ્તારમાંથી ડ્રગ્સના વધુ 7 પેકેટ મળી આવ્યા છે. છેલ્લા 3 દિવસમાં કચ્છના વિવિધ દરિયાઈ વિસ્તારોમાંથી કુલ 37 જેટલા ડ્રગ્સ અને ચરસના પેકેટો જપ્ત કરવામાં […]


