1. Home
  2. Tag "8 injured"

સાપુતારાથી પરત ફરતા સુરતના પરિવારની કારને નડ્યો અકસ્માત, બાળકો સહિત 8 ઈજાગ્રસ્ત

સુરત, 18 જુલાઈ 2026: દક્ષિણ ગુજરાતના પ્રખ્યાત હિલ સ્ટેશન સાપુતારા પ્રવાસે ગયેલા સુરતના એક પરિવારની ખુશીઓ પળવારમાં ચિંતામાં ફેરવાઈ ગઈ છે. સાપુતારાથી વતન સુરત તરફ પરત ફરી રહેલા પરિવારની ઓવરલોડ કારને સામગહાન નજીક સામેથી આવી રહેલા એક આઈસર ટેમ્પોએ જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. […]

હિમાચલમાં વાહન ખીણમાં ખાબકતા 3 ના મોત અને 8 ઘાયલ

કુલ્લુ, 28 મે 2026: Vehicle falls into gorge in Himachal હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં એક દુ:ખદ માર્ગ અકસ્માતમાં ત્રણ મહિલાઓના મોત થયા હતા. જિલ્લા મુખ્યાલયને અડીને આવેલા લઘાટીમાં બરહાઈ-બાગ-પીજ રોડ પર એક સુમો ટેક્સીએ અચાનક કાબુ ગુમાવ્યો અને ઊંડી ખીણમાં પડી ગઈ. અકસ્માત સમયે વાહનમાં લગભગ 11 લોકો હતા. એક મહિલાનું મોત થયું છે, જ્યારે બે […]

નાગપુરના પ્લાન્ટમાં પાણીની ટાંકી ફાટવાથી 3 કામદારોના મોત અને 8 ઘાયલ

નવી દિલ્હી 18 ડિસેમ્બર 2025: Major accident at Nagpur plant નાગપુરમાં એક પ્લાન્ટમાં પાણીની ટાંકી ફાટવાથી મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં ત્રણ કામદારોના મોત થયા હતા અને આઠ લોકો ઘાયલ થયા હતા. ઘટનાની માહિતી મળતાં જ સ્થાનિક વહીવટીતંત્ર અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત કામગીરી શરૂ કરી હતી. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code