રાજકારણમાં રાહુલ ગાંધીના પ્રવેશ બાદ 99 ચૂંટણીમાં કોંગ્રેસનો થયો પરાજય
નવી દિલ્હી, 5 મે 2026: પાંચ રાજ્યોમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીની સમવારે પરિણામ જાહેર થયાં હતા. જેમાં કોંગ્રેસને માત્ર કેરલમાં સફળતા મળી છે. જ્યારે પશ્ચિમ બંગાળ સહિતના ચાર રાજ્યોમાં કોંગ્રેસનું ફરી એકવાર ધોવાણ થયું છે. આમ કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધીના રાજનીતિમાં પ્રવેશ બાદ દેશભરમાં યોજાયેલી લોકસભા અને વિવિધ વિધાનસભાની ચૂંટણીઓમાં આ 99 વખત હારનો સામનો […]


