ઘણા વિવાદો બાદ મેંગલુરું ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી હટાવાયું અદાણીનું નામ -AAIનો લોગો ફરીથી લગાવાયો
બેંગલુરુ એરપોર્ટ પરથી અદાણીનું નામ હટાવાયુંટ અનેક દિવસોથી ચાલતો હતો વિવાદ ફરીથી ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો લોગો લગાવાયો બંગલુરુઃ- છેલ્લા ઘણા મહિનાઓના વિરોધ બાદ આખરે મેંગલુરુ ઇન્ટરનેશનલ એરપોર્ટના નામ પરથી ‘અદાણી એરપોર્ટ’ નું ટેગ કાઞી નાખવામાં છે. આ એરપોર્ટનું નિયંત્રણ અદાણી ગ્રુપને આપવામાં આવે તે પહેલા જ ત્યાં જે નામ હતું તે બોર્ડ પાછું મુકવામાં […]