1. Home
  2. Tag "aam admi party"

પંજાબમાં આપ ના  ધારાસભ્ય જસવંત સિંહની 40 કરોડની બેંક છેતરપિંડીના કેસમાં EDએ કરી ધરપકડ

ચંડીગઢ – ઇડી દ્વારા સતત આમ આદમી પાર્ટીના નેતાઓ પર ફ્રોડ કે દારૂ કૌભાંડ મામલે  કાર્યવાહી  હાથ ધરવામાં આવી રહી છે ત્યારે હવે ઇડી એ પંજાબના ધારાસભ્ય એવા જસવંત સિંહ સામે  મોટી કાર્યવાહી કરી છે . પ્રાપ્ત વિગત અનુસાર આમ આદમી પાર્ટીને  આ  ધારાસભ્યની મુશ્કેલીઓ વધી ગઈ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય […]

દિલ્હીમાં આપ સરસારનો નવો દાવ, હવે ગરિબ પરિવારોને સરકાર મફ્તમાં આપશે ખાંડ,લાખો લોકોને થશે ફાયદો

દિલ્હીઃ- દેશની રાજધાનીમાં આમ આદમીની સરકાર પોતાની સત્તાને કાયમ જાળવી રાખવા દિલ્હી વાસીઓને અનેક ફાયદાઓ અને લાભ આપી રહી છે ત્યારે હવે મફ્તમાં ખાંડનું વિતરણ કરવાની યોજનાને પણ મંજૂરી આપવામાં આવી છે જેથી કરીને હવે દિલ્હીના 2 લાખથી પણ વધુ લોકોને મફ્તમાં ખાંડ આપવામાં આવશે. પ્રાપ્ચત વિગત પ્રમાણે  અરવિંદ કેજરીવાલ સરકાર દિલ્હીના ગરીબ પરિવારોને મફત […]

ગુજરાતમાં આપ પાર્ટીમાં સીએમ ઉમેદવાર તરીકે ઈસુદાન ગઢવીની પસંદગી કરાઈ- 73 ટકા લોકોએ આ નામ કર્યું પસંદ

આપના સીએમ તરીકે ઈસુદાન ગઢનીનું નામ જાહેર ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ અમદાવાદઃ- ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે હવે ગુજરાતમાં આમઆદમી પાર્ટીની સરાકરે મુખ્યમંત્રી પદના ઉમેદવારનું નામ જાહેર કરી દીધું છે, આપ પાર્ટીએ સીએમ પદ પર ઈસુદાન ગઢવીની પસંદગી કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આપ તરફથી ઈસુદાન […]

ગાંધીનગરમાં ક્લિનસ્વીપનો દાવો કરનારી ‘આપ’ પાર્ટીના જોલામાં માત્ર એક સીટ,લોકોએ સોશિયલ મીડિયા પર આપ પાર્ટીનો ઉડાવ્યો મજાક

‘આપ’ પાર્ટીના જોલામાં માત્ર એક સીટ આપ નેતા ગાંધીનગરમાં ક્લીન સ્વીપ કરી હોવાનો દાવો ટ્વીટર પર લોકો ઉડાવી રહ્યા છે મજાક  અમદાવાદ :ગાંધીનગરમાં કોર્પોરેશનની ચૂંટણીના પરિણામ પહેલા આપ પાર્ટી દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો હતો, આપ પાર્ટીના ગાંધીનગરના નેતા દ્વારા ક્લિન સ્વીપનો દાવો કરવામાં આવ્યો હતો. 1 ઓક્ટોબરના રોજ પાર્ટીના ટ્વિટર હેન્ડલ પર એવું પણ […]

2019 મિસ ઈન્ડિયા દિલ્હીનો ખિતાબ જીતેલી માનસી સહગલએ રાજકરણમાં એન્ટ્રી કરી – આમ આદમી પાર્ટીમાં જોડાઈ

મિસ ઈન્ડિયા રહગેલી માનસી સહગલએ રાજકરમમાં એન્ટ્રી કરી આમ આદમી પાર્ટી સાથે જોડાઈ દિલ્હી – મિસ ઈન્ડિયા  દિલ્હી 2019 રહિ ચૂકેલી માનસી સહગલે હવે રાજકણમાં એન્ટ્રી કરી છે,આમ આદમી પાર્ટીમાં જોડાઈ છે. તેમણે ધારાસભ્ય રાઘવ ચઢ્ઢા દ્વારા પક્ષનું સભ્યપદ અપાયું હતું. સહગલ એક પ્રશિક્ષિત એન્જિનિયર, ટેડએક્સ સ્પીકર અને યુવા ઉદ્યોગસાહસિક છે જેમણે પોતાનો ખૂદનો સ્ટાર્ટઅપ  […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code