1. Home
  2. Tag "aarmy"

બિહારના ગયામાં સેનાનું એરક્રાફ્ટ વિમાન ક્રેશ, ટેકનીકલ ખામી સર્જાતા બની ઘટના

બિહારના ગયામાં મંગળવારે આર્મીનું માઇક્રો એરક્રાફ્ટ ક્રેશ થયું હતું. ગયામાં ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી (OTA)થી વિમાને ઉડાન ભરી હતી, જેમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાઈ અને તે મેદાનમાં પડીને ક્રેશ થયું હતું. વિમાનમાં સવાર મહિલા તાલીમાર્થીઓ અને ટ્રેનર્સ સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ ઘટના બોધ ગયાના કંચનપુર ગામમાં બની હતી. ઘટના બાદ ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો હતો. ઘટનાસ્થળે […]

ફિલ્મોના આ ગીતો સાંભળી રોમ રોમમાં દેશભક્તિની ભાવના ભરાઈ જશે, સેનાના જુસ્સાને સલામ

ભારત દર વર્ષની જેમ આજે પણ પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યું છે. બધી બાજુ રોનક જોવા મળી રહી છે. ભારતનો દરેક નાગરીક આ દિવસની આતુરતાથી રાહ જુએ છે. અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પછી બધા લોકો દેશભક્તિની લાગળીમાં ડૂબી ગયા છે. આજે ખાસ અવસર પર દેશભક્તિ સાથે જોડાયેલા ગીતો જણાવીએ, જેને સાંભળી તમારામાં ઉત્સાહ જાગશે. • રંગ […]

હવે દેશમાં જ બનશે હિમાલય પર તૈનાત સૈનિકો માટેનો ખાસ પોષાક- DRDO એ 5 કંપનીઓને સોંપી ટેકનોલોજી

દેશમાં બનશે ખાસ ટેકનોલોજી વાળો સૈનિકોનો પોષાક હિમાલય પર તૈનાત સૈનિકોને મળશે ઠંડીથી રક્ષણ દિલ્હીઃ- આત્મ નિર્ભર ભારત હેઠળ દેશની ત્રણેય સેનાઓ માટેના સુરક્ષા કવચ દેશમાં જ બનાવવામાં આવી રહ્યા છે, શસ્ત્રો હોય કે મિસાઈલ હોય અનેર મોરચે ભારત ઉત્પાદન ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે ત્યારે હવે હિમાલય પર તૈનાત સાનિકો માટેના ખાસ ગરમ પોષાક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code