IAS વિજય નહેરાના પુત્ર આર્યન નહેરા એશિયન ગેમ્સમાં સ્વિમિંગ કોમ્પિટિશનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે
IAS વિજય નહેરાના પુત્ર આર્યન નહેરા ભારતનું નામ કરશે રોશન એશિયન ગેમ્સમાં થઈ પસંગદી આર્યન નહેરા ભારતનું પ્રતિનિધિત્વ કરશે અમદાવાદ – ગુજરાત સરકારના આઈએએસ અધિકારી એવા વિજય નહેરા હંમેશા ચર્ચામાં રહેતા હોય છે ,ખાસ કરીને તેમના પુત્રની જો વાત કરવામાં આવે તો તે એક સારા સ્વિમર છે જેને લઈને તેઓ અનેક સ્પર્ધામાં ભાગ લઈને વિજય […]