દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર સુરત નજીક ગેસ ટેન્કર અને ટ્રેલર વચ્ચે અકસ્માત
સુરત, 5 જુન, 2026 : Accident between gas tanker and trailer દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર હાઇ-વે નંબર 52 પર અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે આજે વહેલી સવારે સુરત નજીક ધામદોડ ગામ પાસે એક્સપ્રેસ-વે પર પુરપાટ ઝડપે પસાર થઈ રહેલા ગેસ ટેન્કર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બંને વાહનોના કુરચે-કુરચા […]


