આણંદના તારાપુર નજીક હાઈવે પર ટ્રક અને ટેમ્પા વચ્ચે અકસ્માતમાં 4ના મોત
આણંદ, 11 મે 2026: 4 killed in accident between truck and Tampa જિલ્લાના તારાપુર પાસે આવેલા ફતેપુરા ગામ નજીક હાઈવે પર આજે વહેલી સવારે રોડની સાઈડમાં ઉભેલી એક ટ્રક પાછળ કેરી ભરેલો ટેમ્પો ધડાકાભેર અથડાતા ટેમ્પોમાં સવાર ચાર લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા, જ્યારે અન્ય પાંચ શ્રમિકો ગંભીર રીતે ઈજાઓ થતા સારવાર માટે […]


