સપ્ટેમ્બરમાં વોટ્સએપની મોટી કાર્યવાહી, 22 લાખ એકાઉન્ટ બેન કર્યા
વોટ્સએપની કાર્યવાહી સપ્ટેમ્બરમાં 22 લાખ એકાઉન્ટ બેન કર્યા 560 ફરિયાદોને આધારે આ કાર્યવાહી કરી નવી દિલ્હી: વોટ્સએપે મોટી કાર્યવાહી કરતા સપ્ટેમ્બર મહિનામાં ભારતમાં 22 લાખથી વધુ એકાઉન્ટ બેન કર્યા છે. સપ્ટેમ્બરમાં મળેલી 560 ફરિયાદોને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી છે. એપ પર 22,09,000 ભારતીય એકાઉન્ટને બેન કરાયા છે. આ અંગે વોટ્સએપના પ્રવક્તાએ કહ્યું હતું […]