1. Home
  2. Tag "admission procedure"

રાજ્યમાં MBA અને MCAમાં આજથી પ્રવેશ કાર્યવાહી, 27મી જુલાઈ સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે

અમદાવાદ:  શાળા કોલેજોમાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે જ પ્રવેશની મોસમ પણ શરૂ થઈ ગઈ છે. ત્યારે એમબીએ અને એમસીએમાં પણ પ્રવેશની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આજે તા, 28 જૂન 2022ને મંગળવારે બપોરે 2 વાગ્યાથી MBA અને MCAની પ્રવેશ કાર્યવાહી શરૂ કરાશે. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ દ્વારા સમગ્ર પ્રવેશ કાર્યવાહી ઓનલાઈન હાથ ધરાશે. […]

દિવાળી પછી પણ ગુજરાત યુનિની પ્રથમ વર્ષ બીએ,બીકોમની પ્રવેશ કાર્યવાહી પૂર્ણ નથી થઈ

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં દિવાળી બાદ પણ પ્રથમ વર્ષ બીએ,બીકોમની પ્રવેશ પ્રકિયા પૂર્ણ થઈ નથી. યુનિ. દ્વારા ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થતાં ઓફલાઈન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ઓફલાઈન પ્રક્રિયામાં યુનિવર્સિટીએ કોલેજોને એડમિશન આપવા આદેશ કર્યો હતો. ત્યાર બાદ BA અને B.COMમાં સીટો વધારવામાં આવી હતી. આ વધારવામાં આવેલી સીટો માટે આજે મંગળવારથી ફરીવાર પ્રવેશ પ્રક્રિયા […]

ગુજરાત યુનિ.એ પ્રવેશની સમસ્યા હલ કરવા બેઠકો વધારી પણ પ્રવેશ કાર્યવાહી વેકેશન બાદ શરૂ થશે

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ હતી, જેમાં જરૂર જણાતા સીટ વધારવામાં આવી છે. પરંતુ દિવાળી વેકેશનના 2 દિવસ અગાઉ જ સીટ વધારવામાં આવી છે અને કોલેજના પોર્ટલ પર સીટ વધી નહોતી, જેથી હવે પ્રવેશ પ્રક્રિયા દિવાળી વેકેશન બાદ શરૂ  કરી શકાશે. ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષના પ્રવેશ માટે ઓનલાઈન અને ત્યારબાદ ઓફલાઈન પ્રવેશ પ્રકિયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code